Webdunia - Bharat's app for daily news and videos

Install App

US ના નવા પ્રેસિડેંટ ટ્રંપની 10 રોચક વાતો

Webdunia
શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (16:56 IST)
જે અમે તેમની બેન, દીકરા અને શાળાના મિત્રોએ પહેલીવાર ઈંટરવ્યૂહમાં જણાવી 
 
" હું એક દિવસ બહુ ફેમસ થઈ જઈશ , આ મારો વાયદો છે , પછી ભલે ન મને અમેરિકાના પ્રેસિડેંટ જ કેમ ન બનવું પડે " ડોનાલ્ડ ટ્રંપએ 12 વર્ષની ઉમરમાં તેમના મિત્ર પાલ ઑનિસથી ગુસ્સામાં કરેલા આ વાયદો આજે સચ હોવા જઈ રહ્યું છે. 70 વર્ષના ટ્રંપ આજે અમેરિકાના 45મા પ્રેસિડેંડ રીતે શપથ લેશે. 
1st વાર્તા @ જ્યારે ચોકીદારના ભગાડવાથી 15 વર્ષના ટ્રંપએ ખરીદી લીધી હતી આખી બિલ્ડીંગ 
 
કોણે આ વાત જણાવી- પાલ ઓનિસ 
કોણ છે- ફર્સ્ટ સ્ટેંડર્ડથી ગ્રેજુએશન સુધી ટ્રંપના ક્લાસમેટ રહ્યા 
 
- ટ્રંપના ન્યૂયાર્ક મિલિટ્રી એકેડમીના ક્લાસમેટ પાલ ઓનિસ એ જણાવ્યા કે  "ટ્રંપને પોતાનો અપમાન સહન નહી  થાય . એક વાર ટ્રંપ અને પાલ ટાઈમ્સ સ્કેવર 
 
મૂવી જોઅવા ગયા હતા. ત્યાં તેમનો ટીકીટ ખોવાઈ ગયા હતા. હૉલબા ચોકીદારએ ટિકટ માંગ્યું , પણ ટીકટ ન હોઅવાના કારણે બન્નેને ધક્કા મારીને બહાર કરી દીધું. 
 
- ધક્કો મારવાથી ટ્રંપ પડી ગયું . થોડીક ચોટ પણ લાગી હતી. તેને ઉઠીને ચોકીદારને ધક્કો માર્યો અને ભાગી ગયું. ઘરે પહોંચીને તેણે તેમના પાપા ફ્રેંડને બધી 
 
વાત કહી. ફ્રેડ તે સમયે રિયલ સ્ટેટના મોટા બિજંસેસમેન હતા. 
- શરૂઆતથી જ પાપાના લાડલા ટ્રંપએ ફરીથી મિલિટ્રી એકડમી જવા માટે તે બિલ્ડિંગ ખરીદવાની શર્ત મૂકી. પ્રાપર્ટી ડીલિંગમાં હોશિયાર ટ્રંપના પિતાએ 2-3 દિવસ સુધી ટાળવાની કોશિશ કરી. પણ આખરે જિદના આગળ હારીને તે બિલ્ડિંગ ખરીદી લીધી. 
 
 
                                                                             આગળની સ્લાઈડ પર કિલ્ક કરી વાં ચો 2nd સ્ટોરી ....... ..... 
 

જ્યારે 10 વર્ષની ઉમરમાં ટીચરને થપ્પડ મારીને ટ્રંપએ કરવા લાગ્યું ડાંસ 
કોણે આ વાત જણાવી- પાલ ઓનિસ 
કોણ છે- ફર્સ્ટ સ્ટેંડર્ડથી ગ્રેજુએશન સુધી ટ્રંપના ક્લાસમેટ રહ્યા 
ટ્રંપની શરૂઆતી અભ્યાસ ન્યૂયાર્ક માં તેમના ઘરના પાસે બનેલા કિટરગાઋડન શાળા Kew-Forest માં થઈ છે. તેમના પાપા અહીંના બોર્ડ મેંબર પણ હતા. તેનો ફાયદો ઉઠાવીમે તે દરેક વાર તોફાન કરતા હતા અને શાળામાં તેમને કોઈ દંડ પણ નહી આપતો હતો. 
 
- Kew-Forest ના તેમના ક્લાસમેટ પાલ ઓનિસએ જણાવ્યા કે " હું અને ટ્રંપ જ્યારે  4th કે  5th સ્ટ્રેંડર્ડ માં હતા , ત્યારે ટ્રંપએ એક ટીચર્ને માત્ર એ માટે થપ્પડ મારી દીધું હતું , કારણકે  તેમને લાગ્યું કે તે સારું નહી ભણાવી રહી , જ્યારે એ સરસ ભણાવી રહી હતી
- ટીચરે પ્રિસિપલ પાસે જઈને ટ્રંપની શિકાયત કરી. પ્રિસિપલએ તેને બોલાવ્યા , પણ કોઈ દંડ વગર મુક્ત કરી દીધા. પરત આવીને એ ટીચર સામે જ ડાંસ કરવા લાગ્યા. 
 
     આગળની સ્લાઈડ પર કિલ્ક કરી વાં ચો 3જી સ્ટોરી ... લાઈનમાં ઉભો ન રહેવા પડે તે માટે ખરીદી કાર 
 

 
3જી સ્ટોરી ... લાઈનમાં ઉભો ન થવું પડે તે માટે 1988માં ખરીદી લીધી હતી ગોલ્ડ લિમોજિન કાર 
કોણે આ વાત જણાવી- એલિજાબેથ ટ્રંપ 
કોણ છે- ડોનાલ્ડ ટ્રંપની મોટી બેન 
ટ્રંપને ઈંતજાર કરવું અને લાઈનમાં ઉભો રહેવું કદાચ પસંદ નહી છે. આ લાઈનમાં લાગવાથી બચવા માટે તેણે 30 વર્ષ પહેલા ગોલ્ડ પ્લેટેડ લિમોજિન કાર ખરીદી હતી. 
- ટ્રંપની બેન એલિજાબેથએ એક કિસ્સો જણાવ્યા કે 1987ની વાત છે. હું અને ટ્રંપની મીટિંગ ખત્મ કરીને કે હોટલથી બહાર નિકળી રહ્યા હતા. હોટલમાં પાર્કિંગથી લૉબી સુધી એક જ ડાઈવર હતો. તે પહેલી તેમની ગાડી કાઢી રહ્યા હતા કે હોટલના વીવીઆઈઓપી ગેસ્ટ હયા અને મોટી-મોટી ગાડીઓથી આવ્યા હતા. 
 
- " 5 મિનિટ ઈંતજાર પછી ડ્રાઈવરથી પૂછ્યું તો તેણે કીધું કે તમારું અંબર 3-4 ગાડીઓ પછી આવશે સર , પ્લીજ લાઈનમાં વેટ કરી લો સર. આ સાંભળીને ટ્રંપ ગાડી લાવીને બોલીને સીધો કાર કંપની કેડેલિકના ઑફિસ ગયા. . ત્યાં એક ગોલ્ડ પ્લેટેડ કારનો ઑર્ડર આપ્યા. 
- 1988માં કેડેલિક કંપનીએ ટ્રંપના મુજબ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ લિમોનિજ કાર તૈયાર કરીને આપી. આજથી 30 વર્ષ પહેલા તેમાં ટીવી , ફ્રિજ,  ફેક્સ,  ફોન,  બાર અને ઈંટરટ્નેમેંટની ઘણી સુવિધાઓ હતી. કારની લંબાઈ આશરે 23 ફીટ હતી. 
 
                                           આગળની સ્લાઈડ પર કિલ્ક કરી વાં ચો 4થી  સ્ટોરી.............

4th સ્ટોરી જ્યારે શાળામાં બમ અને ચાકૂ લઈને પહોંચ્યા હતા ટ્રંપ 
 
કોણે આ વાત જણાવી- શેરૉન એન મજરેલા  
કોણ છે- ટ્રંપના પહેલા શાળા Kew-Forestની ક્લાસમેટ 
શાળાના શરૂઆતી સમયમાં ટ્રંપ બહુ બિગ્ડેલ હતા. તેણે લોકો અમીર બાપની બિગડેલ ઓલાદ કહેતા હતા. 
- ટ્રંપ પહેલા શાળા Kew-Forest શેરૉન એન મજરેલા એ જણાવ્યા કે ટ્રંપ અભ્યાસમાં તેજ હતો. પણ તેમના તોફાન થી બધા પરેશા ન હતા. એક વાર 
 
ટ્રંપ શાળામાં દુર્ગંધ ફેલાવનાર બમ અને ચાલૂ લઈને આવી ગયું. 
 
- જ્યારે તેમનો ક્લાસમાં અભ્યાસમાં મન નહી લાગતો તો એ દુર્ગંધ બમની શીશી તોડીને ફેંકી નાખતો. તેથી નિકળતી દુર્ગધથી બધા ક્લાસ મૂકીને ભાગી જતા હતા. 
 

5મી સ્ટોરી જ્યારે ઓશીંકા નીચે ચાકૂ મળતા જવું પડ્યું મિલિટ્રી એકેડમી 
આમ તો ટ્રંપનો પહેલો સ્કૂલ  Kew-Forestથી રોજ કોઈ ન કોઈ તોફાન તેમના પાપાને મળતી રહેતી હતી. પણ મિલિટ્રી એકેડમીમાં એડમિશનનો ફેસલો રાતરાતે થયું. 
- ટ્રંપના ન્યૂયાર્ક મિલિટ્રી એકડમીના ક્લાસમેટ ગોલ્ડિંગનો કહેવું છે કે "ચાકૂ મળવાથી 2 દિવસની અંદર ટ્રંપના પાપાએ તેને આશરે 100 કિમિ દૂરી પર બનેલા બોર્ડિંગ સ્કૂલ ન્યૂયાર્ક મિલિટ્રી એકડમીમાં મોકલી દીધું હતું. અહીં સુધી ટ્રંપએ સૌથી નજીકી મિત્ર અને Kew-Forestની પ્રિસિપલને આ વિશે ખબર નહી હતી. 
જ્યારે એ મિલિટી સ્કૂલ પહોંચ્યો હતો ત્યારે તેને ન બેડ લગાડતા આવતું હતું , ન કપડા-સ્ગૂજ સાફ કરવા આવતું હતું . તેમના ઘરમાં આ બધા કામ નોકર કરતા હતા.  

6મી સ્ટોરી - છોકરીની ચોટલી ખેંચવાથી પડી ટીફિનથી માર 
કોણે આ વાત જણાવી- શેરૉન એન મજરેલા  
કોણ છે- ટ્રંપના પહેલા શાળા Kew-Forestની ક્લાસમેટ 
 
ટ્રંપ પહેલા શાળા Kew-Forest શેરૉન એન મજરેલા એ જણાવ્યા કે"ટ્રંપની છોકરીઓની ચોટલી ખેંચવા  અને તેના પર સ્ટિક નોટાસ ફેંકવાની ખૂબ ગંડી ટેવ હતી. તો ક્યારે તેમની ભૂલ નહી માનતો. હમેશા મારી સાથે પણ આવું જ થતું હતું. એક વાર મારી ચોટલી ખેંચી . હું પાછળ વળીને તેને ટિફિનથી તેમના માથા પર જોરથી મારી દીધું. 
થોડું લોહી પણ નિકળ્યું . 
 

 
7મી સ્ટોરી જ્યારે ઈવાકાના ચાલતા ટ્રંપએ 2 દિવસ સુધી કઈક ન ખાયું 
કોણે જનાવી- એરિક ટ્રંપ 
કોણ છે- ટ્રંપના દીકરા 
ટ્રંપના દીકરા એરિકએ જણાવ્યા કે :"આમ તો ટ્રંપ તેમ્ની આખી ફેમેલી બહુ પ્યાર કરે છે પણ સૌથી વધારે લાગણી  તેમને ઈવાંકાથી બહુ લાગણી છે. એક વાર ઈંવાંકાનો એક્સીડેંટ થઈ ગયું હતું. ત્યારે એ 2 દિવસ સુધી હૉસ્પીટલમાં તેમની સાથે જ હતા. જ્યારે એ હોસ્પીટલથી ઘર નહી આવી ત્યારસુધી 2 દિવસ સુધી ડેડએ ભોજન નહી કર્યું. 
 
ડેડ્ વિશ્વમાં ક્યાં પણ વ્યસ્ત હોય દિવસમાં એક વાર બધાથી અને ઈવાંકાથી વાત જરૂર કરે છે. 
 

 
8મી સ્ટૉરી જ્યારે શર્ત જીતવાની જિદના કારણે વગર છોલેલા ખાઈ ગયા હતા 50 સંતર 
 
કોણે જણાવી- માર્ક ગોલ્ડિંગ 
કોણ છે- મિલિટ્રી એકડમીના ક્લાસમેટ 
 
ટ્રપના કેપ્ટન અને ટ્રંપ વચ્ચે વગર છીલેલા સંટરા ખાવાની શરત લાગી. શરત આ વાત પર લાગી કે કોણ વધારે ચેલેંજ લઈ શકે છે. 
સવારનો ટાઈમ હતો. પરેડ પછી બધાને સંટરા નાશ્તામ માટે મળ્યા હતા. આ બધા સંતરા લઈને ટ્રંપ અને બીજે  ટીમના કેપ્ટનના  સામે મૂકી દીધા અને વગર છીલ્યા ખાવા હતા. 
શરતપૂરા કરવા અને જીતવાની જિદમાં તેણે 50 સંતરા વગર છીલ્યા જ ખાઈ લીધા. અને શરત પણ એ જીત્યા. 
 
તે પછી મને અને ટ્રંપને એ હારેકા કેપ્ટને 3 દિવસ સુધી મોડે સુધી સૂવાની છૂટ આપી. ત્યારે એકેડમીમાં 5 વાગ્યે ઉઠવું પડ્તુ હતું. 
 

10 વર્ષમાં પેસિડેડ બનવાને કસમ ખાઈ હતી. 
" હું એક દિવસ બહુ ફેમસ થઈ જઈશ , આ મારો વાયદો છે , પછી ભલે ન મને અમેરિકાના પ્રેસિડેંટ જ કેમ ન બનવું પડે " ડોનાલ્ડ ટ્રંપએ 12 વર્ષની 
 
ઉમરમાં તેમના મિત્ર પાલ ઑનિસથી ગુસ્સામાં કરેલા આ વાયદો આજે સચ હોવા જઈ રહ્યું છે. 70 વર્ષના ટ્રંપ આજે અમેરિકાના 45મા પ્રેસિડેંડ રીતે શપથ લેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments