Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોસમ અપડેટ - ગુજરાતમાં આ જગ્યાઓ પણ પડી શકે છે ભારે પવન સાથે વરસાદ

Webdunia
સોમવાર, 13 મે 2019 (10:19 IST)
પાછલા કેટલાક દિવસોથી દેશમાં જુદા જુદા ભાગોમાં મોસમમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યું હતું. ઘણી જગ્યાઓ પર સતત પારા ઉપર ચઢી રહ્યું હતું પણ કેટલીક જગ્યા અને  ભારે પવન અને વરસાના કારણે ગર્મીથી કઈલ રાહત પણ જોવા મળી રહી છે. પણ આ રાહત વધારે દિવસ સુધી નહી રહેશે. 
 
13મેથી વાતાવરણમાં પલટો આવે તેવી શકયતા છે. જ્યારે અમદાવાદમાં ગરમી ફરી 40 ડિગ્રી પારા પાર કરી શકે છે. જ્યારે 14 તારીખ પછી 2-3 દિવસ સુધી  ભારે પવન સાથે વરસાદ થવાથી વાતાવરણ પલટાશે. 
 
આ ત્રણ-ચાર દિવસ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી પણ શકયતા છે. ભારે પવન સાથે ધૂળભરી આંધી આવશે તેનાથી વાતાવરણ પલટતા લોકોને ગરમીથી રાહત મળશે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments