Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nadiad accident- દુબઈથી આવેલી 1 મહિલાની સાથે એક MBBS વિદ્યાર્થીની પણ મોત Video

Nadiad accident- દુબઈથી આવેલી 1 મહિલાની સાથે એક MBBS વિદ્યાર્થીની પણ મોત Video
Webdunia
ગુરુવાર, 18 એપ્રિલ 2024 (08:02 IST)
- નડિયાદ પાસે વહી લોહીની નદીઓ, 10ના મોત
-વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદમાં થયેલા ગમખ્વાર
-વધામણા દેવા માટે વડોદરા આવ્યાં હતા
- એમબીબીએસનો વિદ્યાર્થી નીલકુમાર ભોજાણી
 
Vadodara express Highway accident- વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં વડોદરાનો એક વિદ્યાર્થી અને દુબઈથી આવેલી એક મહિલા પણ સામેલ છે. 
 
એક્સિડન્ટમાં મોત ભેટનાર એમબીબીએસનો વિદ્યાર્થી નીલકુમાર ભોજાણી અને જયશ્રીબેન મિસ્ત્રી છે. જયશ્રીબેન મિસ્ત્રી  છેલ્લા આઠ વર્ષથી દુબઈમાં કામ કરતાં હતા અન તાજેતરમાં પૌત્રને ઘેર દીકરીનો જન્મ આવતાં વધામણા દેવા માટે વડોદરા આવ્યાં હતા
 
ગુજરાતમાં હાઈવે પર અકસ્માતની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં 10 લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 
 
નડિયાદ પાસે કાર એક ટેન્કર પાછળ ઘૂસી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી અમદાવાદ પાસિંગની કાર એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે એક ટેન્કર પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર લોકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતાં.
 
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની હજુ સુધી જાણકારી મળી શકી નથી. આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ભાંગી પડી છે રોડ પર લોહીની નદીઓ વહી ગઈ છે. 
 

સંબંધિત સમાચાર

ગુજરાતી જોક્સ - પતિ ઘરેથી ગુમ

ગુજરાતી જોક્સ - એક માણસ લંગડતો આવતો હતો.

ગુજરાતી જોક્સ - પત્નીને ફેંકી દો

ગુજરાતી જોક્સ - નાસા

ગુજરાતી જોક્સ - જોક્સ જ જોક્સ

મહાભારત કાળમાં પહેલીવાર કહેવામાં આવી હતી બિલાડી અને ઉંદરની વાર્તા, જાણો બંને મિત્રો હતા કે દુશ્મન

ભાગ્યશાળી લોકો પાસે જ હોય ​​છે આ 4 વસ્તુઓ

Gujarati Wedding Rituals - લગ્નમાં ચાંદલો મતલી વિધિ

Respect elders story- વડીલો માટે આદર..

Dabeli Masala- દાબેલી મસાલો કેવી રીતે બનાવશો?

આગળનો લેખ
Show comments