Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવતીકાલે ધો.૧૦નું પરિણામ તાલુકા કક્ષાની શાળાઓએથી વિતરણ કરાશે

ધો.૧૦નું પરિણામ
Webdunia
શુક્રવાર, 23 જુલાઈ 2021 (13:14 IST)
ધો.૧૦ની પરીક્ષાના પરિણામનું વિતરણ તાલુકા કક્ષાએ રાખવામાં આવ્યું છે. આથી જિલ્લાની માધ્યમિક શાળા જેવી કે, વિનય મંદિર-ભેંસાણ, સરકારી હાઇસ્કુલ-વિસાવદર, જી.પી.હાઇસ્કુલ-મેંદરડા, કે.કા.શાસ્ત્રી વિદ્યાલય-માંગરોળ, સરકારી હાઇસ્કુલ-કેશોદ, વિવેકાનંદ હાઇસ્કુલ-વંથલી, સરકારી હાઇસ્કુલ-માણાવદર અને જૂનાગઢ શહેર/ગ્રામ માટે સરકારી ગલર્સ હાઇસ્કુલ આઝાદ ચોક જૂનાગઢ ખાતેથી પરીણામનું વિતરણ કરવામાં આવશે.
 
જિલ્લાની તમામ શાળાઓએ તેમના વિતરણ કેન્દ્રો ખાતેથી તા.૨૪ જુલાઇ-૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.
 
આ તાલુકા વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાના આચાર્ય/શિક્ષકો/કલાર્કને તેની શાળાનો અધિકાર પત્ર આપવાથી પોતાની શાળાનું પરિણામ મેળવી શકશે. આ પરિણામ મેળવ્યા બાદ શાળાઓએ વેરીફાય કરી પોતાના વિદ્યાર્થીઓને તાજેતરની પરિસ્થિતીને અનુરૂપ કોરોના બાબતે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરીને વિદ્યાર્થીઓને આ ગુણપત્ર વિતરણ કરવાનું રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

Watermelon Seeds - ભૂલથી ખાઈ ગયા તરબૂચના બીજ તો જાણો પેટની અંદર શું થાય છે, તેનાથી શરીરને ફાયદો થશે કે નુકસાન?

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments