Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે

Webdunia
સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (15:40 IST)
બંગાળની ખાડીમાં હાલ બે સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલાં છે અને આ બંને ભેગાં થઈને એક નવી સિસ્ટમ બનશે. હવામાન વિભાગ પ્રમાણે આ આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા બની જશે 
અને તે ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે.
 
આ સિસ્ટમને કારણે બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી ભારે વરસાદ પડશે અને ફરીથી ચોમાસાના અંતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં આ મહિનાના અંત સુધી 
છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
 
25થી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.
 
હાલની સ્થિતિ અને હવામાનનાં મૉડલ્સ દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં આ મહિનાના અંત સુધી છુટોછવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કોથળીમાં શાબ કરીને માણસ કરવાનું શરૂ કર્યું શરમજનક કૃત્ય, આ જોઈને લોહી ઉકળી જશે,

ચંદ્રયાન-3 ફરી શરૂ! પ્રજ્ઞાને બહુ મોટી શોધ કરી; ચંદ્ર પર નવું પરાક્રમ

2 બાળકોની માતાના બીજા જીલ્લાના છોકરાથી હતુ અફેયર, પતિના બહાર જતા જ બોલાવી લેતી હતી

ચાઈલ્ડ પોર્ન જોવો અપરાધ છે કે નહી ? સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો નિર્ણય

ઇઝરાયલ અને હિઝબુલ્લાના એકબીજા પર હુમલા, અમેરિકાએ પણ આપી ચેતવણી

આગળનો લેખ
Show comments