Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત બોર્ડનુ 71.90 ટકા પરિણામ, રાજકોટ જીલ્લાનુ સૌથી વધુ પરિણામ,35 સ્કૂલોનું 100 ટકા પરિણામ

Webdunia
ગુરુવાર, 9 મે 2019 (09:09 IST)
ગુજરાત સેકેંડરી અને હાયર સેકંડરી એજ્યુકેશન બોર્ડએ 12 સાયંસનુ પરિણામ જાહેર કરી દીધુ છે. પરિણામ gseb.org  પર સવારે 8 વાગ્યે જ જાહેર થઈ ગયુ હત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહે પત્રકાર પરિષદમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપી જણાવ્યું કે, ચાલુ વર્ષે  139 કેન્દ્રો પરથી 1.23 લાખ વિદ્યાર્થીએ પરિક્ષા આપી હતી.
<

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામ જાહેર થવાના અવસરે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓ-પરિવારજનોને અભિનંદન પાઠવુ છું. આપની કારકિર્દીમાં શાળા, શિક્ષક અને પરિવારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સહ ગુજરાતનું ગૌરવ વધારો એવી શુભેચ્છાઓ.#GSEB

— Chowkidar Jitu Vaghani (@jitu_vaghani) May 9, 2019 >
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને લખ્યું, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામ જાહેર થવાના અવસરે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓ-પરિવારજનોને અભિનંદન પાઠવુ છું. આપની કારકિર્દીમાં શાળા, શિક્ષક અને પરિવારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સહ ગુજરાતનું ગૌરવ વધારો એવી શુભેચ્છાઓ. 
 
-  ધો. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ 71.83 ટકા વિદ્યાર્થી, 
- 72.01 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ. 
- રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47% પરિણામ
-  છોટા ઉદેપુર જિલ્લાનું 29.81% સૌથી ઓછું પરિણામ 
- સૌથી વધુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું 91.60 ટકા 
- સૌથી ઓછું પરિણામ બોડેલી કેન્દ્રનું 27.19 ટકા 
- રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 35 
- 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા 49 
- 254 વિદ્યાર્થીઓને A – 1 ગ્રેડ, 3690 વિદ્યાર્થીઓને A – 2 ગ્રેડ 
- અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.90 ટકા 
- ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા
-  A ગ્રુપનું 78.92 ટકા, B ગ્રુપનું 67.26 ટકા પરિણામ AB ગ્રુપનું 64.29 % પરિણામ જાહેર 
. - 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તિર્ણ. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments