Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 પાસ માટે ECIL માં ભરતી - અરજી કરવા માટે ક્લિક કરો

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (11:38 IST)
ECIL Recruitment 2022 : ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ECIL) દ્વારા ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન અને ફિટર માટે જુનિયર ટેકનિશિયનની 1625 ખાલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. 
 
ખાલી જગ્યા  :  આ ભરતી અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકના 814, ઈલેકટ્રિશિયન 184, અને ફીટર 627 ઉમેદવારો માટે ખાલી જગ્યા છે. આ ઉમેદવારોની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.
 
આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નોટિફિકેશન વાંચી અને અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. જે ઉમેદવારો પાસે 2-વર્ષનું ITI પ્રમાણપત્ર છે તેઓ ECIL જુનિયર ટેકનિશિયન ભરતી 2022 માટે સરળતાથી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 11-4-2022 છે.  રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. નીચે આપેલા ટેબલમાં જાહેરાત જોવા માટેની લિંક અને અરજી કરવાની લિંક આપવામાં આવી છે.
 
ECIL Recruitment 2022 : પગાર
આ કરાર આધારિત નોકરીઓ છે. જેમાં પસંદ થનારા ઉમેદાવારોને પ્રથમ વર્ષે 20,480, બીજા વર્ષે 22,258, ત્રીજા વર્ષે 24,870 રૂપિયા પગાર મળશે. ઉમેદવારો માટે અહીંયા આપવામાં આવેલા નોટિફીકેશનમાં વધુ વિગતો જાણી શકાશે.
 
ECIL Recruitment 2022 : પસંદગી પ્રક્રિયા
આ નોકરી માટે ઉમેદવારોની પસંદગી ધો. 10 માર્ક્સ અને આઈટીઆઈના મેરીટ મુજબ કરવામાં આવશે. જેને ધો.10માં વધારે માર્ક્સ હશે તેને મેરિટમાં ઉપલા ક્રમે પ્રાધાન્યતા મળશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments