Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં બનેવીએ પોતાના સાળાને ઉતાર્યો મોતને ઘાટ, બહેને કરી મદદ

Webdunia
શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (22:01 IST)
ગુજરાતના રાજકોટ શહેરમાં સંબંધોને તાર તાર કરી દેનાર કિસ્સો સામે આવ્યો છે. બનેવીઈ જ પોતાના સાળાને ચાકૂ ઘૂસાડીને હત્યા કરી દીધી. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. જેમાં તેના હત્યારા બનેવી અને મૃતકની બહેન સામેલ છે. પોલીસે જણાવ્યું હતું કે યુવકની બહેને હત્યામાં મદદ કરી હતી.
 
મળતી માહિતી અનુસાર શહેરના મોરબી રોડ પર સ્થિત 25 વારિયા ક્વાર્ટમાં રહેતા ભાવેશ કાળુભાઇ ચણિયારાની હત્યાની સૂચના મળી હતી. ત્યારબાદ પોલીસનો કાફલો પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતક ભાવેશના ભાઇ રવિએ જણાવ્યું કે ગત કેટલાક સમયથી તેનો ભાઇ પારિવારિક બહેન ટપૂબેન અને તેના બનેવી મહેશ સાથે રહેતો હતો. 
 
એક દિવસ પહેલાં જ તેનો ભાવ ઘરે આવ્યો હતો. આ દરમિયાન બનેવી મહેશ અને બહેન સાથે કોઇ વાતને લઇને બોલાચાલી થઇ હતી. આ દરમિયાન કેસ બગડી ગયો અને તેના બનેવીએ ઘરમાં બંધ કરી તેના ભાઇ ભાવેશને નિર્દયતાપૂર્વક મારઝૂટ કરી. 
 
પોલીસે જણાવ્યું કે યુવક પર ચાકૂ વડે હુમલો કર્યો હતો. જેથી તેનું મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી બનેવી અને હત્યામાં મદદ કરનાર બહેનની ધરપકડ કરવામાં આવી છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments