Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajkot Fire Incident: રાજકોટમાં આવેલ નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, અગ્નિશમનનો કાફલો હાજર

Webdunia
બુધવાર, 11 ડિસેમ્બર 2024 (17:33 IST)
gopal snake
 ગુજરાતના રાજકોટની જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગી ગઈ. નજારો જોતા લાગી રહ્યુ હતુ કે આગે વિકારાળ રૂપ ધારણ કરી લીધુ છે અને ધુમાડાનો ગુબ્બાર દૂર સુધી જોવા મળી રહ્યો છે. ઘટનાની માહિતી મળતા અગ્નિશમન વિભાગ ઘટનાસ્થળ પર પહોચી ગયો છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
 
મળતી માહિતી મુજબ રાજકોટના લોધિકા તાલુકામાં મેટોડા જીઆઈડીસી સ્થિત ગોપાલ નમકીન ફેક્ટરીની ઉત્પાદન એકમમાં આજે સવારે આગ લાગી ગઈ. જોત જોતામાં આગે ભયાનક રૂપ ધારણ કરી લીધુ. જેનાથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા.  આગ લાગવાથી ફેક્ટરીમાં કામ કરનારા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ. 
 આગ લાગવાની ઘટના પછી આસપાસના લોકો જમા થઈ ગયા. થોડીવાર સુધી ઘટનાસ્થળ પર અફરા તફરી મચી ગઈ. 
 
 આગ લાગવાની ઘટનાની માહિતી અગ્નિશમન વિભાગની ટીમને આપવામાં આવી. જ્યારબાદ અગ્નિશમન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોચી. અગ્નિશમન કર્મચારેઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.  ભીષણ આગ પછી રાજકોટથી અગ્નિશમન વિભાગની  ટીમ પણ મોકલવામાં આવી છે. આગ છેલ્લા ત્રણ કલાકથી ભડકી છે અને અત્યાર સુધી તેના પર કાબુ મેળવી શકાયો નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Lookback2024_Politics: ભારતમાં 2024 ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજીવાર બન્યા PM, અનેક રાજ્યોમાં જોવા મળ્યુ સત્તા પરિવર્તન

AI Engineer Suicide - આ દેશમાં ચુપચાપ રડતા અને ભાંગી પડેલા પુરૂષોનો ન્યાય કોણ કરશે ?

AI એન્જિનિયરની આત્મહત્યા, પત્ની અને સાસુ સહિત 4 સામે FIR: વીડિયોમાં કહ્યું- આરોપીને છોડી દેવામાં આવે તો મારી રાખ ગટરમાં વહાવી દેજો

Lookback2024_Sports - 2024 માં ગૂગલમાં છવાયેલા રહ્યા આ ક્રિકેટર્સ, કોહલી-ધોનીથી આગળ નીકળ્યા IPLના આ કલાકાર

Lookback2024_Sports : ટી20 વર્લ્ડ કપથી લઈને રોહિત વિરાટના સંન્યાસ સુધી, કેવુ રહ્યુ ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ

આગળનો લેખ
Show comments