Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ હવે ક્રિકેટના રંગે રંગાયું, ભારત અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરોએ કેવી પ્રેક્ટિસ કરી જુઓ ફોટો

Webdunia
બુધવાર, 3 ઑક્ટોબર 2018 (12:13 IST)
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંચાલિત ખંઢેરી ગ્રાઉન્ડમાં ગુરૂવારથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થવાનો છે. આ સાથે રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયો છે. ગઈકાલે બંન્ને ટીમ રાજકોટ આવી પહોંચી હતી. ભારતીય ટીમના કેપ્ટન અને કોચે પિચનું નિરીક્ષણ કર્યું હતું. વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ જણાવ્યું કે, આ ટેસ્ટ
શ્રેણી ટીમ માટે ખૂબ મહત્વની છે. રાજકોટમાં આજે ભારતીય તથા વેસ્ટ ઈન્ડિઝની ટીમે આકરી પ્રેક્ટિસ કરી
હતી. પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીઓ હળવા મૂડમાં જણાતા હતા.

પ્રેક્ટિસ સત્રમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી, કેએલ રાહુલ, પૃથ્વી શો સહિતના ખેલાડીઓ હાજર રહ્યાં હતા. આ સાથે બોલરોએ પણ બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે સવારે પ્રેક્ટિસ કરી હતી. વિન્ડીઝ ટીમના તમામ ખેલાડીઓ સવારે 9 કલાકે મેદાન પર પહોંચી ગયા હતા. ત્યારબાદ 11 કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી.  

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments