મહેસાણા જિલ્લામાં 8 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ ના આંકડા
ઊંઝા - 35 MM
કડી - 40 MM
ખેરાલુ - 20 MM
જોટાણા - 15 MM
બહુચરાજી - 16 MM
મહેસાણા - 27 MM
વડનગર - 10 MM
વિસનગર - 8 MM
વિજાપુર - 33 MM
બનાસકાંઠા...
પાલનપુર તાલુકાના મલાણા ગામની ઘટના...અચાનક વીજળી પડતાં એક યુવકનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત ..અન્ય એક વ્યક્તિ ઘાયલ થતાં સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો.. ખેતરમાં ઝાડ નીચે ઉભા રહી મોબાઈલ ઉપર વાત કરતા હતા તે દરમ્યાન પડી અચાનક વીજળી.. અઢાર વર્ષીય મૃતક યુવક કાળાભાઈ ડુગેઇશાના મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડાયો...
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
આજે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા હિંમતનગર,ઇડર,વિજયનગર,પ્રાંતિજ,તલોદ,વડાલી,ખેડબ્રહ્મા અને પોશીનામાં વરસાદ
ખેડબ્રહ્મા,પ્રાંતિજ અને પોશીનમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો
ઇડર 20 મિમી
ખેડબ્રહ્મા 23 મિમી
તલોદ 06 મિમી
પ્રાંતિજ 31 મિમી
પોશીના 27 મિમી
વડાલી10 મિમી
વિજયનગર 15 મિમી
હિંમતનગર 18 મિમી
સતલાસણા - 27 MM
અમદાવાદ ના પુવઁ ના અનેક નીચાણ વાળા વિસ્તારો મા પાણી ભરાયા હાટકેસવર સકઁલ મા પાણી ભરાયા
ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ મા પાણી ભરાયા
સી ટી એમ ચાર રસ્તા નજીક પાણી ભરાયા
ગોર ના કુવા પાસે પાણી ભરાયા
જામફળવાડી કેનાલ પાસે પાણી ભરાયા
રામોલ જતા માગઁ પર કુશાભાઉ ઠાકરે હોલ સામે પાણી ભરાયા