Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટને હટાવવા સ્થાનિક લોકોનો વિરોધ

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2017 (17:16 IST)
અમદાવાદ શહેરમાં આવેલી પીરાણા ડમ્પિંગ સાઈડનો પ્રશ્ન દીવસને દીવસે વધતો જઈ રહ્યો છે. આસપાસના સ્થાનિકો દ્વારા ડમ્પિંગ સાઈડને હટાવવાની અનેક વખત રજૂઆત કરવા છતા પણ કોઈ નીરાકરણ આવતુ નથી. જેનાથી સ્થાનિકો વારંવાર બીમાર પડી જાય છે. ત્યારે પૂર્વ વિપક્ષ નેતા બદરૂદ્દીન શેખ તેમજ નરોડા પાટીયાના સ્થાનિકો દ્વારા ડમ્પિંગ સાઈડને હટાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ડમ્પિંગ સાઈટ પર નાખવામાં આવતી કચરાની ગાડીઓને રોકવામાં આવી હતી. અને તાત્કાલીક ડમ્પિંગ સાઈટને ખસેડિને બીજી જગ્યાએ લઈ જવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે જ જો વહેલી તકે આ ડમ્પિંગ સાઈટ હટાવવામાં નહી આવે તો આગામી દીવસોમાં વધુ ઉગ્ર રીતે રજૂ કરવાની ચીમકી આપી હતી.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments