Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 6 યુવકોએ એક મહિલાને ચાકૂ મારીને મોતને ઘાટ ઉતારી

Webdunia
સોમવાર, 11 જાન્યુઆરી 2021 (12:40 IST)
સુરતના સહારા દરવાજા પાસે ક્વીન ટાવર પાછળ ઝુપડ્ડી વિસ્તારને છ લોકોએ ધોળેદિવસે ચાકૂ વડે એક વિધવાની મહિલાની હત્યા કરી દીધી. મૃતક મહિલાનો એક આરોપી સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ તેણે પોતાના પાંચ મિત્રો સાથે મળીને મહિલા પર ચાકૂ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા. ઘટના બાદ આરોપી ફરાર થઇ ગયા, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. 
 
મળતી માહિતી અનુસાર સહારા દરવાજા પાસે બની રહેલા ક્વીન ટાવર પાછળ રણછોડ કુકણ (54) વિધવા મા ગૌરીબેન સાથે રહે છે અને છૂટક મજૂરી કરે છે. ગૌરીબેન થોડા દિવસો પહેલાં મહોલ્લામાં રહેતા મચ્છર ઉર્ફે તરૂણની સાથે ઝઘડો થયો હતો. આ વાતને લઇને ગૌરીબેન રવિવારે સાંજે મચ્છરને શિખામણ આપવાનો પ્રયત્ન કર્યો હતો. 
 
આ દરમિયાન મચ્છર અને ગૌરીબેનની ચર્ચા થવા લાગી તો મચ્છર ગુસ્સામાં આવી અને પોતાના મિત્ર, યોગેશ, દલૂ, ચિમ્પાઝી, નરેશ, ઉમેશ સાથે મળીને ગૌરીબેન પર ચાકૂ વળીને હુમલો કરી દીધો હતો. આરોપીએ પેટ, ગળા અને મોંઢામાં ચાકૂ મારીને ગૌરીબેનની હત્યા કરી દીધી. મોડી રાત સુધી મા પરત ન ફરતાં પુત્ર શોધખોળ કરવા લાગી. આ દરમિયાન એક સાંકળી ગલીમાં ગૌરીબેનની લાશ મળી.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments