Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Live Gujarai News - ગુજરાતના બ્રેકિંગ ન્યુઝ જાણવા ક્લિક કરો
Webdunia
શનિવાર, 4 માર્ચ 2017 (12:12 IST)
- - સુરત- આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સભા, સભામાં હોબાળો થવાની શક્યતા. ફેસબુક પર આપી હતી ચીમકી. ચીમકી આપનાર યુવક વિરુદ્ધ કાર્યવાહી
- અંજાર - એકત્ર થયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો
- અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા, ભારતીય બિઝનેસમેનની કરાઈ હત્યા
- આતંકવાદ્દીઓના ગુજરાત બહારના કનેક્શનને લઈને પોલીસની સઘન તપાસ શરૂ
- મુખ્યમંત્રી રૂપાણી ભાજપના પ્રવક્તા છે મુખ્યમંત્રી નથી - હારિદ્ક પટેલ
- અમદાવાદ - ગેસ સિલિંડરના ભાવ વધારાનો મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ
- પીએમની ગુજરાત મુલાકાતને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા
- શુ ઓનલાઈન માર્કશીટ મળી શકે છે. ધોરણ 10 અને 12ની ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ થતી હોવાનો દાવો
- સોશિયલ મીડિયામાં ઓનલાઈન માર્કશીટનો ડાઉનલોડ કરવાનો દાવો
- જો કોઈની ધોરણ 10 કે ધોરણ 12ની માર્કશીટ ફાટી ગઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો PDF ફોરમેટમાં ડાઉનલોડ કરો આ પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ
વલસાડ - કરોડોના ચેકમાં 3 ચેક વલસાડની વ્યક્તિના કૌભાંડી મનસુખની તપાસ વલસાડ સુધી પહોં&ચી
- કચ્છ - અંજારમાં યુવતીના અપહરણનો મામલો.. અંજારમાં પરિસ્થિતિ વણસાઈ પોલીસે ટિયર ગેસ છોડ્યા
- ગાંધીનગર - મોદી 7 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવશે
- ગાંધીનગર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
- અમદાવાદ - રવિવારે તારક મેહતાને આપશે હાસ્યાંજલિ ... રંગીન કપડામાં યોજાશે બેસણુ
- કચ્છ - અહીર સમાજ દ્વારા અંજાર બંધનુ એલાન બે યુવતીઓના અપહરણથી મામલો બિચકાયો
- અંજાર - લોકોએ પબ્લિક પ્રોપર્ટીને આગ ચાંપી... પોલીસનો લાઠી ચાર્જ
- બંધના એલાનમાં અન્ય હિન્દુ સંગઠનો પણ જોડાયા
- બેદરકારીના કાર્ણે મોત થયાની ફરિયાદ
- અમદાવાદ - તન્મય જાની મોતનો મામલો .. ડોક્ટર વિરુદ્ધ શાહીબાગમાં ફરિયાદ નોંધાએ
- ડોક્ટર રામાણી સામે પુરાવા એકત્ર કરાયા
- બેદરકારીને કારણે મોત થયાનો આક્ષેપ
- સિનિયર ડોક્ટર દ્વારા કરાઈ ફરિયાદ
- પ્રથમવાર કોઈ ડોક્ટરે બીજા ડોક્ટર સામે ફરિયાદ કરી
- સિવિલ હોસ્પિટલના અન્ય સિનિયર ડોક્ટરોનુ લેવાશે નિવેદન
-વડોદરા - મનસુખ શાહને આજે લાંચ લેવાને મામલે કોર્ટમાં હાજર કરાશે
- પોલીસ રિમાંડ પુરા થતા આજે 4 વાગ્યે કોર્ટમાં રજુ કરાશે
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
વધુ જુઓ..
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ -
ગુજરાતી જોક્સ - કીબોર્ડ
ગુજરાતી જોક્સ - શું કરે છે?"
ગુજરાતી જોક્સ - 869 માં શું થયું
ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન
વધુ જુઓ..
નવીનતમ
કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન
શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?
ગાય અને દૂધવાળો
અળવીના પાતરા
કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
આગળનો લેખ
'સાબરમતી કે સંત' અમદાવાદ સફરની દસ્તાવેજી ફિલ્મ ઓમપુરીના જીવનની છેલ્લી ફિલ્મ
Show comments