Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surat Blaze- અસલી હીરો, પોતાનો જીવ જોખમમાં મૂકી,"કેતન દ રીયલ હીરો" એ બાળકોના જીવ બચાવ્યા

Webdunia
રવિવાર, 26 મે 2019 (09:18 IST)
તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં ત્રીજો માળે કલાસીસમાં 40થી વધુ વિદ્યાર્થી ફસાયા હતા. ત્યાં ઉભા કેટલાક લોકો આ ઘટનાના ફોટા પાડતા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા પણ મદદ માટે કોઈ સામે નહી આવ્યું જેનાથી લોકોનો જીવ બચી શકાતું. કટોકટીભર્યા આ સમયે આ સમયેના રિયલ હીરો કેતન ચોરવાડિયા નામનો યુવક પણ બિલ્ડીંગની સામે ઉભો હતો. કેતને ભીડમાં ફોટા પાડવા અને વીડિયો બનાવવાની બદલે જીવ બચાવવા અને વિદ્યાર્થીઓની મદદ કરવાનો મન  બનાવ્યું. 
 
કેતનએ જણાવ્યું કે આગ લાગવાથી 40-45 મિનિટ પછી ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી. આ વચ્ચે કેતન પટે પાણીના પાઈનપ્ના સહારે બિલ્ડીંગની બીજી મંજિલ પર પહોંચ્યા. તેણે જણાવ્યું કે ત્યાં પહોંચ્યા ત્યાં દરેક બાજુ ધુમાડો હતું. ત્યારે આગથી બચી નિકળવાની કોશિશમાં આશરે 13 વર્ષની એક છોકરી જમની પર પડી ગઈ. તેને કહ્યું કે મે એક સીડ્ગી લીધી. સૌથી પગેલા છાત્રોને બહાર આવવામાં મદદ કરી અને બિલ્ડીંગના પાછળથી આઠ-દસ વિદ્યાર્થીને બચાવવામાં સફળ રહ્યું. કેતનની લોકો સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યા છે. પણ કેતનને દુખ આ વાતનો છે કે જે વિદ્યાર્થીઓને તે બચાવી ન શકયો. મૃત્ય થતા વિદ્યાર્થીમા વધારેપણુ 17-18 વર્ષના હતા. તેમાંથી 3 ના તો 12મા ધોરણનું પરિણામ શનિવારે આવ્યું જે ત્રણે ઉતીર્ણ થઈ ગયા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mahakumbh 2025 - પ્રયાગરાજ મહાકુંભ 2025 માં કેવી રીતે પહોંચીએ

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

વધુ જુઓ..

નવીનતમ

Year Beginer - વર્ષ 2025માં આ યોગાસનોને તમારી દિનચર્યામાં સામેલ કરો, માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.

રામપુરી તાર કોરમા

Makar Rashi Baby Boy Names- ખ જ પરથી નામ છોકરા

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 6

આગળનો લેખ
Show comments