Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદથી જોધપુર માત્ર 6 કલાકમાં PM મોદી ગુજરાતને બીજી વાર વંદે ભારતની ભેટ આપશે, જાણો ભાડું

Webdunia
રવિવાર, 27 ઑગસ્ટ 2023 (11:59 IST)
Jodhpur-Sabarmati Vande Bharat Express: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ કરશે. 9 મહિનાના અંતરાલ બાદ ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળશે. હાલમાં વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ દોડે છે.
 
જે વંદે ભારત ટ્રેન છ કલાકમાં પૂર્ણ કરશે. સાબરમતીથી જોધપુર સુધીની આ ટ્રેનનું ભાડું હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ અન્ય ભારતીય ભાડા પ્રમાણે તે 800 થી 1600 રૂપિયા હોઈ શકે છે.
 
આ ટ્રેન સોમવારથી શનિવાર સુધી અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. જ્યારે રવિવારે ટ્રેનની જાળવણી કરવામાં આવશે. આ ટ્રેન જોધપુરથી સવારે 6 વાગ્યે ઉપડશે અને બપોરે 12.05 વાગ્યે સાબરમતી પહોંચશે. જ્યારે તે સાબરમતીથી 16.45 વાગ્યે ઉપડશે અને 22.45 વાગ્યે જોધપુર પહોંચશે. એક્સપ્રેસ ટ્રેનો સામાન્ય રીતે સાબરમતી અને જોધપુર વચ્ચેનું અંતર કાપવામાં આઠ કલાક લે છે. જે વંદે ભારત ટ્રેન છ કલાકમાં પૂર્ણ કરશે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એકલી રહેતી મહિલાઓએ તેમની સલામતી અને સ્માર્ટ લિવિંગ માટે આ ટિપ્સ અપનાવવી જોઈએ, જીવન સરળ બનશે.

બટાકા અને ટામેટાના રસથી મેળવો બેદાગ અને ચમકદાર ત્વચા,

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

International Women Day 2025 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, દિવસમાં કેટલીવાર ખાવા જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

આગળનો લેખ
Show comments