ક્રમ | તહેવારનું નામ | તારીખ | વાર | ||
1 | પ્રજાસતાક દિન | ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ | શુક્રવાર | ||
2 | મહાશિવરાત્રી(મહા વદ-૧૪) | ૮ માર્ચ 2024 | શુક્રવાર | ||
3 | હોળી બીજો દિવસ (ધુળેટી) | ૨૫ મી માર્ચ, ૨૦૨૪ | સોમવાર | ||
4 | ગુડ ફ્રાઈડે | ૨૯ મી માર્ચ, ૨૦૨૪ | શુક્રવાર | ||
5 | ચેટીચાંદ | ૧૦ એપ્રીલ ૨૦૨૪ | બુધવાર | ||
6 | રમઝાન ઇદ | ૧૧ એપ્રીલ ૨૦૨૪ | ગુરુવાર | ||
7 | શ્રી રામનવમી (ચૈત્ર સુદ-૯) | ૧૭ એપ્રીલ ૨૦૨૪ | બુધવાર | ||
8 | ભગવાન પરશુરામ જયંતિ | ૧૦ મે ૨૦૨૪ | શુક્રવાર | ||
9 | બકરીઇદ (ઇદ-ઉલ-અદહા) | ૧૭ જુન ૨૦૨૪ | સોમવાર | ||
10 | મહોરમ(આશૂરા) | ૧૭ જુલાઇ ૨૦૨૪ | બુધવાર | ||
11 | સ્વાતંત્ર્ય દિન | ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ | ગુરુવાર | ||
12 | પારસી નૂતન વર્ષ દિન(પતેતી) (પારસી શહેનશાહી) | ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ | ગુરુવાર | ||
13 | રક્ષાબંધન (શ્રાવળ સુદ-૧૫) | ૧૯ મી ઓગષ્ટ,૨૦૨૪ | સોમવાર | ||
14 | જન્માષ્ટમી (શ્રાવણ વદ-૮) | ૨૬ મી ઓગષ્ટ,૨૦૨૪ | સોમવાર | ||
15 | સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪) (ચતુર્થી પક્ષ) | ૭ સપ્ટેમ્બર ૨૦૨૪ | શનીવાર | ||
16 | ઈદ-એ-મિલાદુ-ન્નબી | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ | સોમવાર | ||
17 | મહાત્મા ગાંધીનો જન્મદિન | ૨ જી ઓકટોબર,૨૦૨૩ | બુધવાર | ||
18 | દશેરા (વિજયા દશમી) (આસો સુદ-૧૦) | ૧૨ ઓકટોબર ૨૦૨૪ | શનિવાર | ||
19 | સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન | ૩૧ ઓકટોબર ૨૦૨૪ | ગુરુવાર | ||
20 | દિવાળી | ૩૧ ઓકટોબર ૨૦૨૪ | ગુરુવાર | ||
21 | નૂતન વર્ષ દિન | ૨ નવેમ્બર ૨૦૨૪ | શનીવાર | ||
22 | ગુરુ નાનક જયંતિ | ૧૫ નવેમ્બર ૨૦૨૪ | શુક્રવાર | ||
23 | નાતાલ | ૨૫ મી ડિસેમ્બર,૨૦૨૪ | બુધવાર |