- 14 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 85/5, ડેવિડ મિલર 47 અને રાહુલ તેવતિયા 16 રન બનાવીને રમી રહ્યા છે. રાહુલે ટૉમ કરની બઈજી ઓવર માં બે ચોક્કા સાથે 12 રન લીધા.
10:15 PM, 15th Apr
- 9 ઓવર પછી, રાજસ્થાન રોયલ્સ 41/4, ડેવિડ મિલર 20 અને રાયન પરાગ 2 રન બનાવીને રમી રહ્યા છે. અશ્વિને તેની બીજી ઓવરમાં 5 રન આપ્યા. . મેચ જીતવા માટે રાજસ્થાનને 11 ઓવરમાં 107 રન બનાવવાના છે.
- 7.4 ઓવરમાં આવેશ ખાનની બોલ પર શિવમ દુબેને શિખર ધવનને થમાવ્યો સહેલો કેચ. શિવમ 7 બોલનો સામનો કર્યા પછી 2 રન બનાવીને પેવેલિયન ભેગા થયા
10:13 PM, 15th Apr
- 6 ઓવર પછી રાજસ્થાન રોયલ્સ 26/3, ડેવિડ મિલર 8 અને શિવમ દુબે 1 રન બનાવીને રમી રહ્યા છે. રબાડાએ પોતાની બીજી ઓવરમાં ફક્ત 5 રન બનાવ્યા.
- 5 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 21/3, ડેવિડ મિલર 3 અને શિવમ દુબે 1 રન બનાવીને રમી રહ્યા છે. રાજસ્થાનને આ મેચમાં કમબેક કરવા માટે મોટી પાર્ટનરશિપની જરૂર છે.
08:56 PM, 15th Apr
- 15મી ઓવરની 5મી બોલ પર દિલ્હી કૈપિટલ્સને છઠ્ઠો ઝટકો લાગ્યો. લલિત યાદવ 20 રન બનાવીને ક્રિસ મૉરિસની બોલ પર આઉટ થયા
- 13મી ઓવરની ચોથી બોલ પર ઋષભ પંત 51 રન બનાવીને આઉટ થયા છે. રિયાન પરાગના થ્રો પર તે રન આઉટ થયા. 13 ઓવર પછી દિલ્હી કૈપિટલ્સનો સ્કોર 93 રન છે. લલિત યાદવ 19 રન બનવીને રમી રહ્યા છે.
08:41 PM, 15th Apr
- 11 ઓવર પછી દિલ્હી કૈપિટલ્સનો સ્કોર 77/4, ઋષભ પંત 45 અને લલિત યાદવ 10 રન બનાવીને રમી રહ્યા છે. પંતે રાહુલ તેવતિયાની પ્રથમ ઓવરમાં ચાર ચોક્કા સાથે 20 રન બનાવ્યા.
- 10 ઓવર પછી દિલ્હી કૈપિટલ્સનો સ્કોર 57/4, ઋષભ પંત 25 અને લલિત યાદવ 10 ઓવર પછી દિલ્હી કૈપિટલ્સનો સ્કોર 57/4, ઋષભ પંત 25 અને લલિત યાદવ 10 રન બનાવીને રમી રહ્યા છે. જયદેવ ઉનાદકટે પોતાના ચાર ઓવરના સ્પૈલમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ ઝટક્યા.