Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં હવામાં ફંગોળાઈ, પલટી મારી જતાં ડ્રાઈવરને ઈજા

Webdunia
શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (13:14 IST)
rickshaw went flying
અમદાવાદ શહેરમાં એક અજીબો ગરીબ અકસ્માતનો કેસ સામે આવ્યો છે. શહેરમાં રસ્તે પસાર થઈ રહેલી રિક્ષાનું અચાનક ટાયર નીકળી જતાં રિક્ષા હવામાં ઉછળીને ફંગોળાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

<

અમદાવાદ શહેરમાં એક અજીબો ગરીબ અકસ્માતનો કેસ સામે આવ્યો છે. શહેરમાં રસ્તે પસાર થઈ રહેલી રિક્ષાનું અચાનક ટાયર નીકળી જતાં રિક્ષા હવામાં ઉછળીને ફંગોળાઈ #Rickshaw #viralvideo #Video #GujaratiNews pic.twitter.com/CfXPI3AGdI

— Webdunia Gujarati (@Webdunia_Guj) September 22, 2023 >

પોલીસમાં પણ કોઈ નોંધ લેવાઈ નથી. અમદાવાદમાં ચંડોળા તળાવથી નારોલ તરફ જતાં રસ્તામાં ગઈકાલે બપોરના સમયે એક રિક્ષા પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક કોઈ કારણસર રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં રિક્ષા ફિલ્મી સ્ટંટની જેમ હવામાં ફંગોળાઈ હતી અને પલટી મારી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તે ઉપરાંત આસપાસ પસાર થઈ રહેલા વાહન ચાલકોને પણ કોઈ નુકસાન થયું નથી. મોટી દુર્ઘટના ટળી છે પણ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અત્યાર સુધી આ ઘટનાની પોલીસ ચોપડે પણ કોઈ નોંધ લેવાઈ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

આગળનો લેખ
Show comments