Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video-દક્ષિણ ગુજરાતમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યુ - જુઓ વરસાદી આફતના ફોટા

Webdunia
મંગળવાર, 17 જુલાઈ 2018 (14:51 IST)
દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વલસાડમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાની ફરિયાદો મળી રહી છે.  3 દિવસથી લોકો કમર સુધી ભરાયેલા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ભારે વરસાદના કારણે બાળકો પણ સ્કૂલે જઈ શકતા નથી. 
 
ભારે વરસાદ હોવા છતાં વારંવાર તંત્રને ફરિયાદ કરી હોવા છતાં હજી વલસાડ પાલિકા કે તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી લોકોમાં ભારે રોષની સ્થિતિ જોવા મળી રહી છે. વલસાડ કલેકટર સીઆર ખરસાણે કિનારાના વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરી તંત્રને સાબદુ કરી દીધું હતું. વલસાડ તાલુકાના હનુમાનભાગડા, ઓવાડા, ધમડાચી, પાથરી, ઠક્કરવાડા, ઘડોઇ, જુજવા કાંજણરણછોડ, કાંજણહરિ, ભદેલી દેસાઇપાર્ટી, વેજલપોર અને લીલાપોરમાં નદીના તટ વિસ્તારથી દૂર રહેવા એલર્ટ કરાયા હતા.
- વાઢેર ગામમાં ઘરોમાં ઘુસ્યા પાણી 
- ઘણા વર્ષો પછી મચ્છુંદ્રી નદીમાં આવ્યુ પાણી  નદી ભયજનક સપાટીએ 

- ભારે વરસાદને કારણે કંસારી ગામમા વીજળી ગૂલ 

- સુરવો ડેમ થયો ઓવરફ્લો 

- -  જૂનાગઢનો ભારખરવડ ડેમ 1 ફુટ ઓવરફ્લો થયો,  નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા 
 



ગીર સોમનાથ

- ગીર સોમનાથમાં ધોધમાર વરસાદના કારણે અનેક જળાશયો છલકાયા આખી રાત વરસાદ વરસતા પાણી ઉતર્યુ નહી 
- વેરાવળમાં બે કલાકમાં 4 ઈંચ સૂત્રપાડામાં 6 કલાકમાં 9 ઈંચ 

 
- માણાવદર નદીના કાંઠે વસતા 100 લોકોનું સ્થળાંતર 

- પાણી ભરાય જતા તમામ લોકોનું કરાયુ સ્થળાંતર 


સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments