Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્ટ એટેકઃ વિરમગામના PSIનું હાર્ટ એટેકથી મોત, પોલીસ દળમાં શોકનો માહોલ

Webdunia
મંગળવાર, 27 જૂન 2023 (16:08 IST)
હાર્ટ એટેકઃ વિરમગામના PSIનું હાર્ટ એટેકથી મોત, પોલીસ દળમાં શોકનો માહોલ
 
PSIને ચાલુ ફરજે હાર્ટએટેક - આજકાલા યુવાઓ વ્યસ્કોમાં હાર્ટા એટેકની ઘટનાઓ વધી છે. વિરમગામા સીટી પોલીસ સ્ટેશનમાં ડ્યુટી દરમિયાના એક પીએસઆઈના હાર્ટા એટેકથી મોત થઈ ગઈ. 45 વર્ષીય પીસાઅઈ કેએન કલાલનું આજે સવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

તેઓ છેલ્લા 10 માસથી વિરમગામ નગરમાં પીએસઆઈની પોસ્ટ પર ફરજ બજાવતા હતા. તેમણે અમદાવાદ સિટી એસોસિએશનમાં પણ કામ કર્યું છે. તેમના નિધનથી પોલીસ દળમાં શોકનો માહોલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments