Webdunia - Bharat's app for daily news and videos

Install App

GUJCET 2025: ગુજરાત કૉમન એંટ્રેસ ટેસ્ટ માટે અંતિમ તારીખ નિકટ, 23 માર્ચના રોજ થશે પરીક્ષા તરત જ કરો એપ્લાય

Webdunia
ગુરુવાર, 2 જાન્યુઆરી 2025 (16:17 IST)
GUJCET 2025 Registration: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ (GSEB)એ ગુજરાત કૉમન એંટ્રેસ ટેસ્ટ (GUJCET) 2025માટે રજિસ્ટ્રેશનની અંતિમ તિથિ વધારી દીધી હતી. હવે અભ્યર્થી 7 જાન્યુઆરી 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.  જે અભ્યર્થીઓએ હજુ સુધી અરજી નથી કરી તેઓ સત્તાવાર વેબસાઈટ   (gujcet.gseb.org) ના માધ્યમથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.  
 
GUJCET 2025 Registration: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ (GSEB)એ ગુજરાત કૉમન એંટ્રેસ ટેસ્ટ (GUJCET) 2025 ને માટે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ આગળ વધારી દીધી હતી. હવે ઉમેદવાર 7 જાન્યુઆરી 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.  જે અભ્યર્થીઓ એ હજુ સુધી અરજી નથી કરી તેઓ સત્તાવાર વેબસાઈટ (gujcet.gseb.org) ના માધ્યમથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 
 
રજુ અધિસૂચના મુજબ “GUJCET-2025 પરીક્ષા માટે ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ જે મૂળ રૂપથી  31/12/2024 નક્કી કરવામાં આવી હતી તેને વધારીને  07/01/2025 કરી દેવામાં આવી છે. બધી શાળાના પ્રિંસીપલ, અભિભાવક, વિદ્યાર્થીઓ અને સંબંધિત પક્ષોને અનોરોધ કરો છે કે તેઓ આના પર ધ્યાન આપે. 
 
 જે યુનિયન કાર્બાઈડ કચરો 12 વર્ષ પહેલા ગુજરાત-મહારાષ્ટ્રે બાળવાની ના પાડી, તે હવે મધ્યપ્રદેશના નંબર વન  સ્વચ્છ શહેર ઈન્દોરમાં કેમ ? 
 
23 માર્ચે થશે GUJCET 2025 ની પરીક્ષા 
 
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 23મી માર્ચ 2025ના રોજ લેવામાં આવશે. રાજ્યભરની કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા એન્જિનિયરિંગ અને ફાર્મસી પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે.
 
GUJCET 2025: અરજી ફી
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2025 માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ 350 રૂપિયાની અરજી ફી જમા કરવાની રહેશે.
અરજી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
 
- ઉમેદવારોએ તેમનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની રહેશે. બંને .jpg/.jpeg ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
- તમામ દસ્તાવેજોની સાઈઝ 5KB થી 50 KB ની વચ્ચે હોવી જોઈએ.
-  ફોટોગ્રાફની પૃષ્ઠભૂમિ સફેદ અથવા હળવા રંગની હોવી જોઈએ.
- GUJCET 2025: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે કેવી રીતે નોંધણી કરવી?
-  સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ gujcet.gseb.org પર જવું પડશે.
-  તમારે હોમ પેજ પર 'GUJCET 2025 Registration' લિંક પર ક્લિક કરવાનું રહેશે.
-  આ પછી તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- હવે તમારે તમારી વિગતો દાખલ કરીને લોગીન કરવું પડશે.
-  નવા પેજમાં તમારે તમારું અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- આ પછી તમારે એપ્લિકેશન ફી ચૂકવવી પડશે અને ફોર્મ સબમિટ કરવું પડશે.
-  હવે તમારે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરવું પડશે.
-  ભવિષ્યના માટે પુષ્ટિકરણ કન્ફરમેશન પ્રિન્ટ આઉટ લઈ રાખો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mahakumbh 2025 - પ્રયાગરાજ મહાકુંભ 2025 માં કેવી રીતે પહોંચીએ

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

વધુ જુઓ..

નવીનતમ

Year Beginer - વર્ષ 2025માં આ યોગાસનોને તમારી દિનચર્યામાં સામેલ કરો, માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.

રામપુરી તાર કોરમા

Makar Rashi Baby Boy Names- ખ જ પરથી નામ છોકરા

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 6

આગળનો લેખ
Show comments