Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Weather - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત ઠંડીનું જોર વધશે, ડિસેમ્બરના અંતમાં માવઠું થવાની શક્યતા

Webdunia
બુધવાર, 11 ડિસેમ્બર 2024 (08:50 IST)
રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યાર આગામી દિવસોમાં હજુ વધારે ઠંડી અનુભવાશે, 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
 
નલિયા સૌથી ઠંડુ શહેર
રાજ્યમાં 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 10.1 ડિગ્રી જ્યારે વડોદરામાં 10.2 ડિગ્રી તાપમાન, ડીસામાં 10.3 ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટનું તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભુજમાં 11.4 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠુંઠવાયા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gujarat Weather - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત ઠંડીનું જોર વધશે, ડિસેમ્બરના અંતમાં માવઠું થવાની શક્યતા

Look back 2024 Trends આ છે આ વર્ષના બેસ્ટ સ્માર્ટફોન કયુ ડિવાઈસ બન્યુ લોકોની પહેલી પસંદ

Metro Reaches Thaltej Village- અમદાવાદ મેટ્રો કોરિડોરમાં ઉમેરાયું વધુ એક નવું સ્ટેશન

Hathras Accident - હાથરસમાં ભયાનક અકસ્માત, ટાટા મેજિક અને ટ્રક વચ્ચે અથડામણ; 7 લોકોના મોત થયા છે

Jain Temple in Built Ahmedabad- અમદાવાદમાં બનેલ દક્ષિણ ભારતના મંદિરો જેવું ભવ્ય જૈન મંદિર; સુંદરતા તમારા હૃદયને ખુશ કરશે

આગળનો લેખ
Show comments