Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
વિજયનગરનો જવાન કાશ્મીરમાં શહીદ, આજે વતનમાં અંતિમસંસ્કાર
Webdunia
બુધવાર, 2 નવેમ્બર 2016 (14:04 IST)
વિજયનગર તાલુકાના ટીંટારણ ગામનો ફૌજી જવાન કાવાજી બોદર કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થતાં તેમની આજે માદરે વતનમાં અંતિમવિધિ કરવામાં આવશે. વિજયનગર પોલીસ સબ ઇન્સ્પેકટર એ બી ઠાકોર, નાયબ મામલતદાર ભગવાનદાસ ખરાડી અને અશોકભાઈ બોદરના જણાવ્યા અનુસાર ટીંટારણ ગામના 6 બટાલિયનના ફૌજી જવાન કાવજી સાકરજી બોદર કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. જેઓનો પાર્થિવ દેહ અમદાવાદ વિમાનઘરથી લવાશે જ્યાંથી માદરે વતન લાવવામાં આવશે અને આજે રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. જયારે પાકિસ્તાનના આ નાપાક કૃત્યને પગલે વિજયનગર તાલુકાની જનતામાં શહીદ કાવાભાઇના મોતને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે.કાવાભાઇના પત્ની સોનલબેન અને ખેડબ્રહ્મા એકલવ્ય સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતી પ્રિયંકા અને ત્રીજા ધોરણમાં ભણતો મેહુલ એવી આશામાં હતાં કે, દિવાળીના પ્રસંગે પતિ-પિતા ઘરે રજા પર આવશે. દિવાળીના દહાડે જ કાવાભાઇનો દેહ નિશ્ચેતન બનીને આવી રહ્યો હોઇ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
વધુ જુઓ..
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - હસવાની ના છે
ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ
ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત
ગુજરાતી જોક્સ - એર હોસ્ટેસ બલ્લભજી માટે ટોફી
Game Changer Box Office Preview રામ ચરણની ફિલ્મ શરૂઆતના દિવસે આટલી કમાણી કરી શકે છે, જાણો રન ટાઈમ
વધુ જુઓ..
નવીનતમ
શું રાત્રે જમ્યા પછી ચા પીવી જોઈએ? જમ્યા પછી ચા પીવામાં આવે તો હેલ્થ પર શું અસર થાય ?
સ્વામી વિવેકાનંદના બાળપણના ત્રણ પ્રસંગો
લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes
V name girl Gujarati- વ અક્ષરના નામ છોકરી
Haldi in wedding લગ્ન વિધિ પહેલા વર - કન્યાને હળદર કેમ લગાવવામાં આવે છે?
આગળનો લેખ
ખંભાતમાં કોમી અથડામણ, સમગ્ર વિસ્તારમાં પોલીસ ખડકાઈ
Show comments