Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Live News- વાવ બેઠક પર ભાજપની 2436 મતે જીત થઈ છે

Webdunia
શનિવાર, 23 નવેમ્બર 2024 (16:11 IST)
Gujarat Ahmedabad Property Price: હવે ગુજરાતમાં ઘર બનાવવાના સપના મોંઘા થઈ જશે. તેના કારણે ગુજરાત સરકારએ જંત્રીના ભાવમાં વધારો કરી નાખ્યુ છે અને હવે પ્રોપટીની કીમત પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચવા લાગશે. મકાનો મોંઘા થશે. જંત્રીમાં પ્રોપર્ટીના દરોમાં સીધો 100 થી 200 ટકાનો વધારો થયો છે. હવે મધ્યમ વર્ગના માણસે ઘર માટે વધુ પૈસા ચૂકવવા પડશે. 

ALSO READ: વાવ બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતથી જીત


ALSO READ: સાવધાન ! કાર હોય કે બાઇક, હવે 10,000 રૂપિયાનું ચલણ જારી થશે! ટ્રાફિકના નિયમો બદલાયા


 
વાવમાં છેલ્લે સુધી પાછળ ચાલી રહેલા સ્વરૂપજી અંતે જીત્યા
 
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતોથી વિજય થયો છે
 
 
 
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદ હર્ષ સંઘવીએ શું કહ્યું?
 
વાવ પેટાચૂંટણીમાં ભાજપની જીત પછી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર હર્ષ સંઘવીએ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીત બદલ અભિનંદન આપ્યા હતા.
 
તેમણે કહ્યું હતું કે, "આ જીત એ ભાજપના વિઝન અને તેની નેતાગીરીને મળી રહેલા સમર્થનનું પ્રતિબિંબ છે."
 
તેમણે વધુ એક પોસ્ટમાં લખ્યું હતું કે, "ઘણા કૉંગ્રેસના સમર્થકો એ ગુજરાતની વાવ વિધાનસભાના પરિણામ અંગે મને પ્રશ્નો પૂછી રહ્યા હતા. પરિણામ બાદ તેઓ હવે ચૂપ છે અને ખોવાઈ ગયા છે. ઘણા લોકો સત્યને પચાવી શકતા નથી. "
 
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરીમાં છેક 21મા રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર આગળ હતા, પરંતુ અંતે ભારે રસાકસી બાદ ભાજપની જીત થઈ હતી.
વાવ પેટા ચૂંટણીના એક થી 23 રાઉન્ડ સુધીની મતગણતરી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

આગળનો લેખ
Show comments