| ક્રમ | પ્રશ્નનો વિષય | ક્રમ | પ્રશ્નનો વિષય |
|---|---|---|---|
| 1 | મકાન નંબર | 18 | વીજળીનો મુખ્ય સ્ત્રોત |
| 2 | વસતિ ગણતરી ઘર નંબર | 19 | શૌચાલયની ઉપલબ્ધતા |
| 3 | ફ્લોરમાં વપરાતી સામગ્રી | 20 | શૌચાલયનો પ્રકાર |
| 4 | દીવાલમાં વપરાતી સામગ્રી | 21 | ગટરની વ્યવસ્થા |
| 5 | છતમાં વપરાતી સામગ્રી | 22 | બાથરૂમની સુવિધા |
| 6 | ઘરનો ઉપયોગ (રહેણાંક કે અન્ય) | 23 | રસોડું અને LPG/PNG કનેક્શન |
| 7 | ઘરની સ્થિતિ | 24 | રસોઈ માટે વપરાતું ઇંધણ |
| 8 | પરિવાર નંબર | 25 | રેડિયો/ટ્રાન્ઝિસ્ટર |
| 9 | સભ્યોની કુલ સંખ્યા | 26 | ટેલિવિઝન |
| 10 | ઘરના વડાનું નામ | 27 | ઇન્ટરનેટ સુવિધા |
| 11 | વડાની જાતિ (Gender) | 28 | લેપટોપ/કોમ્પ્યુટર |
| 12 | SC/ST કે અન્યની વિગત | 29 | ફોન/સ્માર્ટફોન |
| 13 | ઘરની માલિકી (પોતાનું/ભાડાનું) | 30 | સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ |
| 14 | રહેવા માટે રૂમની સંખ્યા | 31 | કાર/જીપ/વાન |
| 15 | પરિણીત યુગલોની સંખ્યા | 32 | મુખ્ય અનાજ (ખોરાક) |
| 16 | પીવાના પાણીનો સ્ત્રોત | 33 | મોબાઈલ નંબર |
| 17 | પાણીની ઉપલબ્ધતા |