Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈમાં ટ્રેનના નીચે આવી છોકરી.. તો પણ સહી સલામત - VIDEO

Webdunia
સોમવાર, 10 જુલાઈ 2017 (13:20 IST)
આજે અમે તમને ચોંકાવી દેનારે વાત બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમે ખુદ કહેશો કે હા જેને રામ રાખે તેને કોણ ચાખે.. 
 
આ ઘટના મુંબઈના એક લોકલ સ્ટેશનની છે જ્યા સામાન્ય દિવસોની જેમ લોકો પોત પોતાના કામ પર જઈ રહ્યા હતા અને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. અચાનક ટ્રેન સામે એક યુવતી દોડતી આવી. 
 
યુવતી ટ્રેન નીચે આવી ગઈ  પણ તે જીવતી બચી ગઈ. આ ઘટનાને જોઈને એક વ્યક્તિએ કહ્યુ કે તેને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે યુવતી જીવતી કેવી રીતે બચી શકે છે..  
 
પ્રત્યક્ષ જોનારાનું માનીએ તો યુવતીને બિલકુલ વાગ્યુ પણ નથી. હવે તેને જોઈને દરેક કહેશે કે ભગવાન ચમત્કાર કરે છે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments