Webdunia - Bharat's app for daily news and videos

Install App

Exit Poll Result 2021 - 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના Exit Poll, જુઓ કોણ જીતશે અને કોણ હારશે

Webdunia
ગુરુવાર, 29 એપ્રિલ 2021 (23:10 IST)
5 State Assembly Elections Exit Poll 2021: 2 મે ના રોજ પશ્ચિમ બંગાળ સાથે જ અસમ, તમિલનાડુ, પોંડિચેરી અને કેરલમાં મતોની ગણતરી થશે.  પરિણામ પહેલા આ પ્રદેશમાં જનતા કોની સરકાર બનાવવા માંગે છે તેની માહિતી એક્ઝિટ પોલ દ્વારા થઈ જશે. જો કે આ અસલ પરિણામ નહી રહે. 

11:06 PM, 29th Apr


11:05 PM, 29th Apr


08:13 PM, 29th Apr


07:50 PM, 29th Apr
- ટાઈમ્સ નાઉ અને સી વોટર એક પોલ મુજબ બંગાળમાં મમતાને 158 સીટો મળી શકે છે જયારે કે ભાજપાના ખાતામાં 115 સીટો આવી શકે છે.  કોંગ્રેસ-લેફ્ટના ખાતામાં 22 સીટો જવાનુ અનુમાન છે. ગ્રેટર કલકત્તાની 56 સીટોમાંથી ટીએમસી 37-39 સીટો વચ્ચે જીતી શકે છે અને બીજેપીને 16-18 સીટો પર જીત મળી શકે છે. કોંગ્રેસના ખાતામાં 0 થી 2 સીટો જવાનુ અનુમાન છે. 

07:35 PM, 29th Apr
-એબીપી-સી વોટરનો સર્વે મુજબ પશ્ચિમ બંગાળમાં મમતાને 152થી 164 સીટો મળી શકે છે. જ્યારે કે ભાજપાને 109થી 121 સીટો મળી શકે છે. કોંગ્રેસના ખાતામાં 14થી 25 સીટો જઈ શકે છે. વોટ પ્રતિશતના મામલે પણ મમતા આગળ છે.  તેમની પાર્ટીને 42 ટકાના લગભગ જ્યારે ભાજપાને 39.2 અને કોંગ્રેસને 15.4 ટકા વોટ મળી શકે છે. 
 

07:16 PM, 29th Apr
- સર્વે અનુસાર, અસમમાં ભાજપના મહાગઠબંધનને 48 ટકા, કોંગ્રેસ ગઠબંધનને 40 ટકા, અન્યને 12 ટકા મત.
અસમની ભાજપને 75 થી 85, કોંગ્રેસની 40-50 અને અન્યની 1-4 બેઠકનુ અનુમાન .

તમિલનાડુમાં વિધાનસભાની 234 સીટ છે. તમિલનાડુની ચૂંટણી એટલા માટે ખાસ છે કારણ કે આ વખતએ ન તો જયલલિતા છે કે કરુણાનિધિ.  આ બંને દિગ્ગજોના નિધન પછી સત્તરૂઢ એઆઈએડીએમકે અને ડીએમકે બંને વચ્ચે આ ચૂંટણી મહત્વની છે. 
 
- એમ કે સ્ટાલિન પોતાના પિતા કરુણાનિધિની વિરાસતની સાથે સત્તા મેળવવાની તકમાં છે તો આઈએડીએમકેએ પણ એકવાર ફરી સત્તા મેળવવા માટે પુરો જોર લગાવ્યો છે.  પાર્ટીનુ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપાની સાથે ગઠબંધન છે. 
 
- અહી સીપીએમની આગેવાનીમાં LDF (લેફ્ટ ડેમોક્રેટિક ફંટ) સત્તામાં છે. બીજી બાજુ કોંગ્રેસની આગેવાનીમાં UDF (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ)થી તેની સીધી ટક્કર છે. 2016ના વિધાનસભા ચૂંટણીમાં સીપીએમએ 58, કોંગ્રેસને 22, સીપીઆઈને 19, ઈંડિયન યૂનિયન મુસ્લિમ લીગે 18, કેરલ કોંગ્રેસ (એમ)એ 6, જનતા દળ (સેકુલર) એ 3, એનસીપીએ 2, બીજેપીએ 1 અને અન્યએ 11 સીટો પર કબજો હતો. કેરલમાં વિધાનસભાની 140 સીટો છે. 
 
-2016 ના ચૂંટણીમાં અસમમાં ભાજપા પહેલીવાર સત્તામાં આવી હતી. અગાઉની ચૂંટણીમાં જ્યા કોંગ્રેસ એકલા લડ્યા હતા. બીજી બાજુ આ ચૂંટણીમાં પાર્ટીએ બદરૂદ્દીન અજમલના નેતૃત્વવાળા એઆઈયૂડીફ પાસે ગઠબંધન કર્યુ છે.  2016માં ભાજપાએ 61 સીટો મેળવી હતી. બીજી બાજુ કોંગ્રેસ 25 અને એઆઈયૂડીએફ  13 સઈટ જીતવામાં સફળ રહી હતી.  અસમમાં વિધાનસભાની 126 સીટ છે. 
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments