Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિએ પત્નીની નિર્દયાથી કરી હત્યા, ચાકુથી ઉપરાછાપરી 25 વાર કર્યો હુમલો

Webdunia
સોમવાર, 12 એપ્રિલ 2021 (15:02 IST)
. દિલ્હીમાં એક 26  વર્ષની મહિલાની તેના પતિએ શનિવારે બપોરે એક બજારમાં ચપ્પુ મારીને હત્યા કરી નાખી. મહિલાના કોની સાથે અફેયર હોવાની શંકામાં વ્યક્તિએ તેના પર ચપ્પુથી 25 વાર કર્યા.  પોલીસને આ માહિતી મળી છે. ઘટનાના ફુટેજથી જાણ થાય છે કે હરીશ નામનો વ્યક્તિ વારે ઘડીએ પઓતાની પત્ની નીલૂને ઉત્તર પશ્ચિમી દિલ્હીના બુદ્ધ વિહારમાં સાર્વજનિક રૂપથી ચપ્પુથી મારી રહ્યો હતો. 
 
કેટલાક લોકોએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેણે કહ્યુ કે આગળ આવવાની જે હિમંત કરશે તે પણ મરશે. પોલીસે જણાવ્યુ કે મેરેજ બ્યુરોમાં કિઆમ કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વીડિયો દિલ દહેલાવનારો છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

આગળનો લેખ
Show comments