Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના ધારાસભ્યના લલિતભાઈ કગથરા પુત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું

Webdunia
શનિવાર, 18 મે 2019 (14:04 IST)
મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં મોત થયું છે. બિન સત્તાવાર મળેલી માહિતી મુજબ ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર  સહિત પરિવારજનો પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા. જ્યાં કોલકતાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતાં.પરંતુ ફલાઈટ ચૂકી જતા કલકત્તાથી વોલ્વો બસમાં લલિત કગથરાના પુત્ર વિશાલ સહિત 3 દંપતી બહેરામપુર તરફ આવી રહ્યાં હતાં, ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત થતાં વિશાલ કગથરાનું મોત નિપજ્યું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લલિત કગથરાનો પુત્ર વિશાલ બસમાં આવી રહ્યા હતા. ત્યારે તેમનુ મોઢું બારીમાંથી બહાર હતું, આ દરમિયાન રોડ ઉપરથી પસાર થતા ટ્રક સાથે તેમનું માથું અથડાતાં હેમરેજ થતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

ગુજરાતી જોક્સ - ભાગી જઈશું

ગુજરાતી ફિલ્મ "તારો થયો"ના ગીત "હંસલોને હંસલીની જોડી નિરાલી"માં ભવાઈકલાની અનન્ય ઝલક જોવા મળે છે.

વધુ જુઓ..

નવીનતમ

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Gen-Beta નો જમાનો આવી ગયો છે, 2025થી જનરેશન બદલાશે, જાણો તમે કઈ પેઢીના છો.

Beauty Tips for Party- પાર્ટીમાં જતા પહેલા અજમાવો આ સરળ ટિપ્સ મેળવો ગ્લોઈંગ સ્કિન

બાળકના મગજનો દુશ્મન! ચિપ્સ અને કેક ખાઈને ધીમા શીખનારા બને છે

આગળનો લેખ
Show comments