Webdunia - Bharat's app for daily news and videos

Install App

CWG 2018: સંજીવ રાજપૂતે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશંસમાં ગોલ્ડ મેડલ જીત્યો

Webdunia
શનિવાર, 14 એપ્રિલ 2018 (11:27 IST)
ભારતના સંજીવ રાજપૂતે રાષ્ટ્રમંડળ રમતમાં પુરૂષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશંસમાં રમતનો રેકોર્ડ બનાવતા સુવર્ણ પદક જીત્યો. 37 વર્ષના રાજપૂતે 454.5 નો સ્કોર કરીને સુવર્ણ જીત્યો. તે ક્વૉલિફિકેશન ચરણમાં 1180 અંક સાથે ટોચ પર હતા. ભારતના ચૈન સિંહ  419.1નો સ્કોર કરીને 5માં સ્થાન પર રહ્યા. 
 
ક્વોલિફિકેશનમાં રાજપૂતે નીલિંગમાં 391, પ્રોનમાં 399 અને સ્ટૈડિંગમાં 390 અંક મેળવ્યા. ચૈન સિંહે 389, 398 અને 379 સ્કોર કરીને બીજા સ્થાન પર રહ્યા હતા. કનાડાના ગ્રિગોર્જ સિચને રજત અને ઈગ્લેંડના ડીન બેલને કાંસ્ય પદક મળ્યો. રાજપૂતે ગ્લાસ્ગોમાં 2014 રાષ્ટ્રમંડળ રમતમાં રજત અને મેલબર્નમાં 2006માં કાંસ્ય પદક જીત્યો હતો. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments