Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bikaner Horrific Road Accident - સવાર સવારે ભીષણ માર્ગ અકસ્માત, પરિવારના 5 લોકોને કાળ ભરખ્યો

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (11:03 IST)
Bikaner Horrific Road Accident
 Bikaner Horrific Road Accident : બીકાનેરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સવાર સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો.  ભારત માલા રોડ પર સ્કોર્પિયો (SUV) અને ટ્રક વચ્ચે ટક્કર થવાથી 5 લોકોના મોત થઈ ગયા. એવુ બતાવાય રહ્યુ છે કે  આ બધા એક જ પરિવારના સભ્ય છે. બીકાનેરથી પસાર થનારો ભારત માલા રોડ પર એક મોટો માર્ગ અકસ્માત થયો. ભારત માલા રોડ પર ગુજરાત નંબરની સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે અકસ્માત થવાથી પાચ લોકોના મોત થઈ ગયા.  દુર્ઘટના એટલી ખતરનાક હતી કે 5 સભ્યોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા.  પ્રત્યક્ષ જોનારા મુજબ દુર્ઘટનામાં સ્કોર્પિયો ચકનાચુર થઈ ગઈ. આ દુર્ઘટનામાં બે મહિલાઓ, બે પુરૂષ અને એક 18 મહિનાની બાળકીનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ.  જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ મૃતકો ગુજરાતના એક ડોક્ટર પરિવારના સભ્યો છે. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ નોખા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસ કારને કાપી રહી છે.
 
સ્કોર્પિયો કબાડમાં ફેરવાઈ ગયુ.
 
બીકાનેર જીલ્લાની નોખા પોલીસે જણાવ્યુ કે બધા લોકો ગંગાનગરથી થતા ગુજરાત જઈ રહ્યા હતા. સ્કોર્પિયો ભારત માળા રોડ પર ઝડપી ગતિમાં હતી.  શક્યત ચાલકને ઉંઘ આવવાથી ઝપકી આવી અને ગાડી આગળ ચાલી રહેલ ટ્રકમાં જઈને ઘુસી. કારને ટ્રકથી અલગ કરવામાં ક્રેનની મદદ લેવી પડી. ટ્રક ચાલકે જ પોલીસને આ માહિતી આપી.  પોલીસે જણાવ્યુ કે ટક્કર એટલી જોરથી થઈ કે સ્કોર્પિયો ભંગારમાં ફેરવાઈ ગઈ. 
 
પાંચ મૃતકના નામ 
સૂત્રોના જણાવ્યા મુજબ સ્કોર્પિયોમાં સવાર ગુજરાતના ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ, ગુજરાતના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ડો. પૂજા, તેમના પતિ અને પ્રતિક અને હેતલની 18 મહિનાની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Chido - 55KMની ઝડપે તોફાની પવનની ચેતવણી, ભારે વરસાદ, શીત લહેર, ગાઢ ધુમ્મસ; 25 રાજ્યો માટે IMDની ચેતવણી

ગુજરાતમાં દરિયા કિનારે 300 રૂમ ધરાવતી 17 માળની આલીશાન હોટેલ બનાવવામાં આવી રહી છે; બેઠકમાં SRFDCLનો નિર્ણય

યુપીમાં પારો 8 ડિગ્રી સુધી નીચે જશે, બિહારના 15 જિલ્લામાં વરસાદનું એલર્ટ

ક્રિસમસ પહેલા અમેરિકાની શાળામાં માતમ, ગોળીબારમાં 5 નાં મોત, ફાયરિંગ કરનારા સગીર પણ ઠાર

જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ

આગળનો લેખ
Show comments