Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરેલીમાં ગેરકાયદેસર હથિયારો સાથે 12 તસ્કરોની ધરપકડ, પિસ્તોલ અને 35 જીવતા કારતૂસ મળી આવ્યા

Webdunia
ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (22:50 IST)
અમરેલી પોલીસ એસઓજીએ 3 જાન્યુઆરીના રોજ અમરેલીના એક ગામમાંથી 12 લોકોની ધરપકડ કરી, આ ગામવાળા અંતરરાજ્ય હથિયારોની ગેંગનો ભાગ હતા. ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી હેન્ડગન અને જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.
 
પોલીસ અધિકારી જણાવ્યું કે એસઓજીની ટીમે નાનાભામોડર ગામ પાસેથી રસ્તા પરથી 12 વ્યક્તિની એક ગેંગને પકડી પાડી હતી. તે લોકો પાસેથી સાત હેન્ડગન અને 35 જીવતા કારતૂસ મળ્યા હતા. જે કથિતરૂપથી મધ્યપ્રદેશથી તસ્કરી કરવામાં આવતા હતા. 
 
પોલીસે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં અમે અમરેલીમાં વોચ વધારી દીધી હતી. અમને બાતમી મળી હતી કે નાનાભામોડર ગામમાં કેટલાક લોકો ભેગા થયા છે અને તેમની પાસે હથિયારો છે. સૂચના મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તે લોકોની ધરપકડ કરી લીધી. 
 
અમરેલીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પૂછપરછ બાદ તેમણે જણાવ્યું કે તે હથિયાર તસ્કરોની આંતરરાજ્ય ગેંગનો ભાગ છે અને ખેતી સંબંધિત ગતિવિધિઓએ અંજામ આપવાની આડમાં મધ્યપ્રદેશથી ગુજરાત સૌથી હથિયારોની તસ્કરી કરે છે. પછી રાજ્યમાં લાઇસન્સના વિના હથિયાર વેચે છે.
 
પોલીસના અનુસાર અમરેલીના રહેવાસી આરોપી મહમદ મહબૂબ ચૌહાણના વિરૂદ્ધ પૂર્વમાં એક કિશોર પર ગેંગરેપનો કેસ નોંધ્યો છે, જ્યારે કુરૈશી હત્યા, હુમલા અને નિષેધ અધિનિયમના કેસમાં આરોપોનો સામનો કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments