Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટાચૂંટણી માટે 10 સીટો પર ભાજપના ઉમેદવારો જાહેર

Webdunia
મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (12:10 IST)
વિધાનસભાની નવ બેઠકો અને વડોદરા શહેરની લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે દસ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં વડોદરા લોકસભા બેઠક પર ભાજપે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટની જાહેરાત કરી છે. જ્યારે વિધાનસભાની 9 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.

પેટાચૂંટણી માટે 10 સીટો પર ભાજપના ઉમેદવાર આ પ્રમાણે છે....
વડોદરા - રંજનબેન ભટ્ટ
મણિનગર - સુરેશ પટેલ
ટંકારા - બાવનજીભાઈ પટેલ
ખંભાળિયા - મુળુભાઈ બેરા
માંગરોળ - લક્ષ્મણભાઈ જાદવ
આણંદ - રોહિત પટેલ
ડીસા - લેબજીભાઈ ઠાકોર
માતર - કેશરીસિંહ સોલંકી
લીમખેડા - વિંછિંયા ભુરિયા
તળાજા - શિવાભાઈ ગોહિલ
વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓએ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

જોક્સ ચંપલને મિક્સ

Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

Alka Yagnik: દુર્લભ શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે અલકા યાગ્નિક, સાભળવાની ક્ષમતા થઈ ઓછી

Show comments