Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ મંત્રી નલીન ભટ્ટનું નિધન

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2013 (18:09 IST)
P.R
ગઈકાલે મોડી રાતે પૂર્વ મંત્રી નલીન ભટ્ટનું નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી કેન્સરથી પીડિતા હતા. બપોર બાદ તેમની અંતિમ યાત્રા નિકળશે. નલીન ભટ્ટનું સમગ્ર જીવન ઉતાર-ચડાવથી ભરપૂર રહ્યું છે. પરંતુ તેઓ સમગ્ર જીવન રાજકારણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત રહ્યા. ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકારમાં નલીન ભટ્ટ કેબિનેટમંત્રી હતા. 2006માં વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને મોદીની કાર્યશૈલીની ટીકાના ભાજપ છોડવું પડ્યું હતું. ભાજપ છોડ્યા બાદ 2007માં તેઓ માયાવતીના પક્ષ બસપામાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે દીનદયાળ ઉપાધ્યાય સમિતિની રચના કરી હતી અને મોદીની વારંવાર આલોચના કરતા હતા. કેશુભાઈએ મોદીની સામે બગાવતનો કરી ત્યારે તેઓ તેમની સાથે જોડાયા હતા. પરંતુ નવો પક્ષ રચાયા પછી તેમને કોઈ જ હોદ્દો અપાયો નહોતો. જેમને નવા પક્ષમાં કોઈ હોદ્દાને માટે પણ સક્ષમ ગણાયા નથી. કેશુભાઈના ખાસ વિશ્વાસુ ગોરધન ઝડફિયા સાથે તેમને વાંકુ પડતાં તે ઓ ફરીથી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપ છોડ્યા બાદ તેઓ રાજકારણમાંથી ખોવાઈ ગયા હતા અને મોદીની સામે નિવેદનો કરીને ટકી રહેવાનો પ્રયાસ કરતા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - તમે 25 લોકોને માર્યા.

ગુજરાતી જોક્સ - જીજા તેની સાળી સાથે ચેટ

ગુજરાતી જોક્સ - તું બહુ સુંદર છે

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ

Rann utsav 2025- જો તમે રણ ઉત્સવમાં આ 3 સ્પર્ધાઓ ન જુઓ તો તમને પસ્તાવો થશે, શેડ્યૂલ અગાઉથી નોંધી લો.

વધુ જુઓ..

નવીનતમ

Thepla Recipe- હવે ઘરે રેસ્ટોરન્ટ-સ્ટાઈલ મેથી પરાઠા બનાવો

જો શરીરના આ સ્થાનોમાં થાય છે દુખાવો, તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે

Wedding Special Food- પરંપરાગત ભારતીય લગ્નમાં કેટલા મેનકોર્સ હોવા જોઈએ?

How To Make Perfect Tasty Anda Curry: આ 5 ભૂલો બગાડી શકે છે તમારી ઈંડાની કઢીનો સ્વાદ, બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો.

સાત ફેરા અને સાત વચન-લગ્ન વિધિ માં વર કન્યા સાત પગલાં સાથે ફરે છે

Show comments