Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કચ્છના -કંડલામાં વાવાઝોડું

Webdunia
મંગળવાર, 28 જુલાઈ 2015 (15:34 IST)
ગુજરાતમાં  સતત 24 કલાકથી ભારે વરસાત થતા ભારે ચોવીસ કલાકમાં કચ્છમાં 10 ઈંચ વરસાદ થઈ ગયા છે એના કારાણે કચ્છના કંડલા, નખત્રાણા ,  મોરબી,  માંડવી  શહેરમાં આભ ફાટી ગયું છે. અને આ  કરતા મોસમ વિભાગે કંડલામાં વાવાઝોડાના સંકેત જોવા લાગ્યા છે આથી ત્યાંના બંદરગાહ પર 6 નંબરના સિગ્નલ આપી દીધા છે. આ વાવાઝોડું 18 વઋષ પહેલા એટલે 1998માં આવ્યા હતા અને આખા કંડલા શહેર પાણી-પાણી થઈ ગયું હતું.  

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gujarat Ranotsav 2024: કચ્છનો રણોત્સવ શરૂ; 90 ટકા એડવાન્સ બુકિંગ પૂર્ણ

Jharkhand Election Voting Live: ઝારખંડની 43 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ, અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

Gujarat Vav By Election - આજે ગુજરાતની વાવમાં 'મૂછો'નો જંગ, એક સીટના પરિણામથી નક્કી થશે ત્રણ મોટા નેતાઓનું રાજકીય કદ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી - પ્રથમ તબક્કામાં આજે 43 બેઠકો પર થશે મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

Show comments