Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Ramzan Mubarak- સાફ દિલથી ઈબાદતનો મહીનો શરૂ, આભથી ઉતરી કુરાન(video)

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2020 (16:26 IST)
રમજાન મહીનાને નેકિયેનો મૌસમ-એ બહાર કહેવાયું છે . જાણો આ અવસરે-ખાસ વિશે કેટલીક વાતો. 
1. બરકતનો આ મહીનો ખત્મ થતા પર ઈદ-ઉલ-ફિતરનો તહેવાર ગણાય છે. આ આખા માસ મુસ્લિમ ધર્માવલંબી, રોજા, ધર્માવલંબી રોજા, નમાજો, તરાવીહ કુરાનની તિલાવહ(વાંચવું)ની પાબંદી કરશે. 
 
2. રમજાનના મહીનાને  ત્રણ ભાગમાં વહેંચ્યુંક છે. દરેક ભાગમાં દસ-દસ દિવસના ભાગને અશરા કહે છે. જેનું અર્થ અરબીમાં 10 છે. આ રીતે આ મહીનામાં પૂરી કુરાન ઉતરી જે ઈસ્લામની પાક ચોપડી છે. 
 
3. કુરાનના બીજા પારાની આયર 183માં રોજા રાખવું દરેક મુસલમાન માટે જરૂરી જણાવ્યું છે. રોજા માત્ર ભૂખ્યા, તરસ્યા રહેવાનું નામ નહી પણ ખોટા કામથી 
 
બચવું છે તેનું અર્થક અમે પોતે શારીરિક અને માનસિક બન્ને રીતે નિયંત્રણમાં રાખવું છે. 
 
4. આ મુબારક મહીનામાં કોઈ પણ ઝગડા કે ગુસ્સા ન માત્ર ના પાડી છે પણ કોઈથી શિકાયત છે તો તેને પણ માફી માંગી સમાજમાં એકતા કાયમ કરવાની સલાહ 
 
આપી છે. 
 
5. તેની સાથે એક નક્કી રકમ કે સામાન જકાત રૂપમાં ગરીબોમાં વહેંચવું જણાવ્યું છે જે સમાજ માટે બહુ જ મદદગાર છે. 
 
6. રોજાના મહીનામાં કોઈ પણ રીતનો નશો કરવું હરામ છે . તેના માટે સખ્ત પાબંદી છે. 
 
7. રોજાના સમયે કોઈ પણ મહિલાને ખોટી નજરે ન જોવું. અહીં સુધી કે પોતાની પત્નીને પણ. 
 
8. આમ તો ઝૂઠ બોલવું આમ પણ ખોટું છે પણ રમજાનના મહીનામાં ઝૂઠ બોલવું, ઘૂસ લેવી કે કોઈ ખોટું કામ કરવાની ના છે. તેથી એક અભ્યાસની રીતે લઈ શકે છે. જેથી માણ્સ એક મહીના પછી વર્ષભર કઈ પણ ખોટું કરવાથી બચવું. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments