Dharma Sangrah

રક્ષાબંધન પર લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ, 4 રાશિઓ માટે છે ભારે

Webdunia
સોમવાર, 31 જુલાઈ 2017 (14:45 IST)
ચંદ્ર ગ્રહણનો રાશિમુજબ પ્રભાવ 

રક્ષાબંધનનો સાચો અર્થ શું છે જાણો

7 અગસ્તને લાગનાર ચંદ્ર ગ્રહણ ભારત સાથે એશિયાનાના વધારેપણુ દેશ અને યૂરોપીય દેશમાં પણ જોવાશે. જ્યોતિષ પરિણામ મુજબ આ ચંદ્ર ગ્રહણ મકર રાશિ પર શ્રાવણ નક્ષત્રમાં લાગી રહ્યું છે. ગ્રહણનો સીધો અસર આ 4 રાશિઓ પર થશે. મકર, તુલા, મિથુન અને કુંભ પણ આ 5 રાશિઓની કિસ્મત ચમકશે. મેષ, સિંહ કન્યા વૃશ્ચિક અને મીન. તે સિવાય બાકીની રાશિઓ એટલે કે વૃષભ, કર્ક અને ધનુ રાશિ વાળા માટે ગ્રહણ મિશ્રિત પરિણામ રહેશે. 

જાણો રક્ષાબંધનમાં ભદ્રાયોગમાં રાખડી કેમ ન બાંધવી .

ઉપાય 
જે રાશિઓ પર ગ્રહણનો ખરાબ અસર થવાની શકયતા છે. તેનાથી પહેલા તમારા સ્વાસ્થયનો ધ્યાન રાખવું જોઈએ. કારણકે આ ચંદ્ર ગ્રહણ છે તો સમય પ્રમાણે માનસિક પરેશાનીઓ ઉભી થઈ શકે છે. ગ્રહણ કાલમાં ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરવું બધી રાશિઓ માટે શુભ રહેશે.

રક્ષાબંધન પર નિબંધ

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments