Webdunia - Bharat's app for daily news and videos

Install App

રક્ષાબંધન પર ગ્રહણ, જાણો ભાઈને રાખડી બાંધવાનો શુભ મૂહૂર્ત

Webdunia
રવિવાર, 30 જુલાઈ 2017 (13:39 IST)
રક્ષાબંધનએ દિવસ હોય છે જેની રાહ દરેક ભાઈ -બેનને જુએ છે. આ વર્ષે ભાઈ બેનનો આ પ્રેમનો પ્રતીક આ પર્વ શ્રાવણના સોમવારે 7 અગસ્તને આવી રહ્યું છે. .આ વખતે આ શુભતા નહી પણ તેમની સાથે લઈને આવી રહ્યું છે ગ્રહણ છે . માત્ર થોડા મિનિટના શુભ સમયમાં ભાઈ બેનને તેમના ભાઈની કલાઈ પર રાખડી બાંધવી. 
7 અગસ્તને છે રક્ષાબંધન
 
દરેક વર્ષને શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર આવે છે. આ વર્ષે આ   આ વર્ષે ભાઈ બેનનો આ પ્રેમનો પ્રતીક આ પર્વ શ્રાવણના સોમવારે 7 અગસ્તને આવી રહ્યું છે.આ વખતે આ શુભતા નહી પણ તેમની સાથે લઈને આવી રહ્યું છે ગ્રહણનો છાયો. માત્ર થોડા મિનિટના શુભ સમયમાં ભાઈ બેનને તેમના ભાઈની કલાઈ પર રાખડી બાંધવી. 
આ છે રક્ષાબંધનો શુભ મૂહૂર્ત 
7 અગસ્તની સવારે 11.07 વાગ્યાથી બપોરે 1.50 સુધી રક્ષાબંધન માટે શુભ સમય છે. આ દિવસે ચંદ્ર ગ્રહણ પણ થશે જે રાત્રે 10.52 થી શરૂ થઈને 12.22 સુધી રહેશે. 9 કલાક પોર્વ સૂતક લાગી જશે. તેનાથી પહેલા ભદ્રાનિ પ્રભાવ રહેશે. ચંદ્રગ્રહણ પૂર્ણ નહી થશે પણ ખંડ્ગ્રાસ થશે. ભદ્રાયોગ અને સૂતકમાં રાખડી નહી બાંધવી જોઈએ. ચંદ્રગ્રહણના પ્રભાવથી મંદિર બંદ રહેશે. આ સમયે પૂજા પાઠ નહી થશે. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments