Dharma Sangrah

રક્ષાબંધન તહેવાર એટલે શુ ?

કલ્યાણી દેશમુખ
રક્ષાબંધન પૂજન -
W.D
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનને પ્રેમની દોરીમાં બાંધે છે. આ દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેને પોતાની રક્ષા માટે નાજુક દોરાનું એક બંધન બાંધે છે જેને રાખડી કહેવાય છે. રાખડીનો સાચો અર્થ પણ એ જ થાય છે કે કોઈને પોતાની સુરક્ષા માટે બાંધી લેવો. આ દિવસે બહેનો, પોતાના ભાઈને રાખડી બાંધીને પોતાના જીવનની રક્ષાની જવાબદારી સોંપી દે છે.

આ દિવસે ફક્ત બહેનો જ ભાઈને રાખડી નથી બાંધતી, બ્રાહ્મણો પણ રાખડી બાંધે છે. આ તહેવારનો વાસ્તવિક આનંદ ત્યારેજ લઈ શકાય જ્યારે આપણે થોડા ધાર્મિક થઈએ. આ તહેવારમાં બીજાંની રક્ષાનો એક વિશેષ ભાવ છુપાયેલો છે. આ દિવસે લોકોએ વહેલાં ઉઠીને નિત્યકામથી પરવારી, સૂતરાઉ કપડામાં ચોખાંની નાની-નાની ગાંઠો, કેસર અથવા હળદરના રંગમાં રંગી લેવી. ગાયના છાણથી ઘરને લીંપીને ચોખા ના લોટનો ચોક ભરી, માટીના નાના ઘડાની સ્થાપના કરો. બ્રાહ્મણ ને બોલાવી વિધિપૂર્વક કળશની પૂજા કરાવવી. પૂજા પછી ચોખાવાળી ગાંઠોને બ્રાહ્મણે યજમાનના હાથમાં બાંધતા આ મંત્ર બોલવા.....

' येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेनत्वामभिबघ्नामि रक्षे माचल-माचलः।'


કાવ્ ય - રક્ષાબંધ ન - એ ક બંધ ન...

ઉંમરભ ર એ ક ' ભા ઇ' ન ે બાંધીન ે રાખ ે છ ે જ ે...
એ છ ે અતૂ ટ અન ે ન િ: સ્વાર્ થ સ્નેહનુ ં એ ક બંધ ન !

અન ે એ ક ' બહે ન' તરફથ ી બાંધવામા ં આવ ે છ ે જ ે,
એ પ ણ ખર ી રીત ે બનેલુ ં છ ે એ ક નાજુ ક બંધ ન !

' કાય મ' રહેશ ે જ ે દુનિયામા ં સદી ઓ- યુગ ો સુધ ી,
એ છ ે એ ક ભા ઇ અન ે એ ક બહે ન વચ્ચેનુ ં બંધ ન...

અન ે ફર ી એ ક વા ર આજ ે આવ ી છ ે એ ' ઘડ ી'...
ક ે મહેકશ ે જ ે ચારે ય બાજ ુ બનીન ે રક્ષાબંધ ન !

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

Hyderabad Student Suicide Case: શાળામાં યૂનિફોર્મની મજાક ઉડાવતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ID કાર્ડની દોરીથી બનાવ્યો ફાંસીનો ફંદો

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Show comments