Webdunia - Bharat's app for daily news and videos

Install App

કારગિલ વિજય દિવસ- શહાદત અને શૌર્યના 20 વર્ષ, 18 ફીટ ઉંચાઈ અને 527 શહીદ ત્યારે ફહરાવ્યો તિરંગો

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2019 (11:57 IST)
દેશ આજે કારગિલ પર વિજયની 20મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. 1999માં આજના જ દિવસે ભારતના વીર સપૂતોએ કારગિલના શિખરથી પાકિસ્તાની ફોજને ખદેડીને તિરંગા લહરાવ્યું હતું. આ 10 વાતોથી જાણો કારગિલ યુદ્ધની વીરતાની સ્ટોરી 

- ભારત અને પાકિસ્તાનના વચ્ચે 1999માં કારગિલ યુદ્ધ થયું હતું. 8 મે 1999માં જ તેમની શરૂઆત થઈ ગઈ હતી. જ્યારે પાકિસ્તાની સૈનિક અને કશ્મીરી આતંકીઓને કારગિલની શિખર પર જોવાયું હતું. 
 
- કારગિલમાં ઘુસપેઠની સૌથી પહેલા જાણકારી તાશી નામગ્યાલ નામના એક  સ્થાનીય ગડરિયાએ આપી હતી. જે કે કારગિલના બાલ્ટિક સેક્ટરમાં તેમના નવા યાકની શોધ કરી રહ્યું હતું. યાકની શોધના સમયે તેને શંકાસ્પદ પાક સૈનિક નજર આવ્યા હતા. 
 
-  3મેને પહેલીવાર ભારતીય સેનાને ગશ્તના સમયે ખબર પડીકે કેટલાક લોકો ત્યાં હરકત  કરી રહ્યા છે. પહેલીવાર દ્રાસ,કાકસાર અને મુશ્કોહ સેક્ટરમાં પાકિસ્તાની ધુસપેઠીઓને જોવાયું હતું. 
 
- ભારતીય સેનાએ 9 જૂનને બાલ્ટિક ક્ષેત્રની 2 ચોકીઓ પર કબ્જા કરી લીધું. ફરી 13 જૂનને દ્રાસ સેક્ટરમાં તોલોલિંગ પર કબ્જો કર્યું. અમારી સેના એ 29 જૂનને બે બીજા મહત્વપૂર્ણ ચોકીઓ 5060 અને 5100 પર કબ્જો કરી તેમનો પરચમ ફહરાવ્યું.
 
- 11 કલાક યુદ્ધ પછી ફરી ટાઈગર હિલ્સ પર ભારતીય સેનાનો કબ્જો થઈ ગયું. ફરી બટાલિકમાં સ્થિત જિબર હિલને પણ જબ્જાયું. 
 
- 1999માં થયા કારગિલ યુદ્ધમા આર્ટિલરી તોપથી 2,50,000 ગોલા અને રોકેટ ફેક્યા હતા. 300 થી વધારે તોપો, મોર્ટાર અને રૉકેટ લાંચરોથી દરરોજ આશરે 5,000 બમ ફાયર કરાયા હતા. 
 
- 26 જુલાઈ 1999ના દિવસે ભારતીય સેનાએ કારગિલ યુદ્ધના સમયે ચલાવ્યા ઑપરેશન વિજયને સફળતાપૂર્વક અંજામ આપીને ભારત ભૂમિને ઘુસપેઠીઓના ચંગુલથી મુક્ત કરાવ્યું હતું. 
 
- કારગિલની ઉંચાઈ સમુદ્ર તળથી 16,000 થી 18,000 ફુટ ઉપર છે. તેથી ઉડાન ભરવા માટે વિમાનને આશરે 20,000 ફુટની ઉંચાઈ પર ઉડાવું પડે છે. 
 
- કારગિલ યુદ્દમાં મિરાજ માટે માત્ર 12 દિવસમાં લેજર ગાઈડેડ બોમ પ્રણાલી તૈયાર કરાઈ હતી. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની સૈનિકોની સામે મિગ-27 અને કિગ 29 વિમાનના પ્રયોગ કરાયું હતું. 
 
-કારગિલની પહાડીઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ આ યુદ્ધમાં આશરે 2 લાખ ભારતીય સૈનિકોને ભાગ લીધું હતું. તેમાં આશરે 527 સૈનિક શહીદ થયા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments