Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણિત ઓલંપિયાડમાં ભારતે 3 રજત,2 કાંસ્ય

Webdunia
બુધવાર, 22 જુલાઈ 2009 (15:04 IST)
જર્મનીના બ્રેમેનમાં સંપન્ન થયેલ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલંપિયાડમાં ભારતે ત્રણ રજત બે કાંસ્ય પદક જીતી લઈ ભારતને ગર્વ અપાવ્યુ છે.

ગણિતના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની આ પ્રતિષ્ઠિત પ્રતિયોગિતામાં 108 દેશોને સમાવવામાં આવ્યા છે.

ભારતની ત્રણ સદસ્યવાળી ટીમમાં કોલકત્તાના આકાશનીલ દત્ત, ચેન્નઈના અનંત શંકર અને પૂણેના સમીર વાઘે રજત પદક પોતાના નામે કર્યુ હતું. મેદિનીપુરના શુભદીપ ચૌધરી અને પુણેના ગૌરવ પાટિલે કાંસ્ય પદક જીતી લીધુ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Show comments