Webdunia - Bharat's app for daily news and videos

Install App

મટન લાજવાબ

Webdunia
N.D
સામગ્ર ી - 1 કિલો મટન, 1/2 કિલો ડુંગળી લાંબી સમારેલી, 1 મોટી ચમચી આદુનુ પેસ્ટ, દોઢ ચમચી લસણનુ પેસ્ટ, 1 મોટી ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી હળદર, 1 મોટી ચમચી ઘાણાજીરુ, એક નાની ચમચી ગરમ મસાલો, 2-3 તમાલપત્ર, 8-10 કાળા મરી, 2 ઈલાયચી, 1 ટુકડો તજ, 3 આખા લાલ મરચા, 1 નાની ચમચી જીરુ, 5 લવિંગ, સ્વાદ મુજબ મીઠુ અને 1 કપ સરસિયાનુ તેલ.

બનાવવાની રીત - એક વાસણમાં મટન, લાલ મરચું, હળદર, લસણ, આદુ, ધાણા, મીઠુ, 1 મોટી ડુંગળી સમારેલી અને 1 મોટી ચમચી સરસિયાનુ તેલ મિક્સ કરી10 મિનિટ સુધી મેરીનેટ થવા માટે મુકી રાખો. કુકરમાં તેલ ગરમ કરો, તેમા બધા આખા મસાલા નાખીને તતડાવો. ડુંગળી નાખીને સોનેરી થતા સુધી સાંતળો. તેમા મટન નાખીને હલાવો અને કુકર બંધ કરીને ધીમા તાપ પર 1-2 સીટી વાગવા દો.

કુકર ખોલીને ધીમા તાપ પર તેલ દેખાય ત્યાં સુધી સેકો અને ગરમ મસાલો નાખો. અંદાજથી પાણી નાખીને કુકર બંધ કરો. 5 મિનિટ સુધી થવા દો પછી કુકર ખોલો અને ગરમા ગરમ ભાત કે રોટલી સાથે સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments