Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રાય બોબીલ

Webdunia
N.D
સામગ્રી - 10-12 બોબીલ, આદુ લસણનુ પેસ્ટ, હળદ, મરચું, મીઠુ, ચોખાનો ઝીણો રવો, તેલ.

બનાવવાની રી ત - સૌ પ્રથમ બોબીલના માથા કાપીને તેમા ચીરા પાડીને તેને ફ્લેટ કરી લો. ધોઈને મીઠુ લગાવી મુકી રાખો. પછી દાબીને બધુ પાણી કાઢી તેમા હળદર, મરચુ, આદુ લસણનુ પેસ્ટ, થોડુ તેલ મિક્સ કરીને લગાડવાથી મસાલો બોબિલ પર વ્યવસ્થિત ચોટે છે. ગેસ પર તવો મુકીને ગરમ થાય કે તેમા તેલ નાખવુ અને ગરમ તેલમાં બોબીલ રવામા રગદોળી તેલમા ધીમા તાપ પર તળી લેવા.

ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments