Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિકન કોકો વિન

Webdunia
N.D
સામગ્ર ી - 1 કિલો ચિકન, સમારેલો લસણ 40 ગ્રામ, રેડ વાઈન 180 મિલી. કોર્ન ફ્લોર 100 ગ્રામ, માખણ 40 ગ્રામ, તેલ 40 ગ્રામ, ડેમીગેલસ 500 મિલી ગ્રામ, નાની ડુંગળી 16 નંગ, મશરૂમ 20 નંગ.

બનાવવાની રી ત - પહેલા ચિકનને નાના ટુકડામાં કાપો, વાઈન અને સમારેલા લસણની સાથે મેરીનેટ કરીને થોડી વાર સુધી ફ્રીજમાં મુકી દો. પછી ચિકનને ફ્રાય કરતા પહેલા તેને કોર્ન ફ્લોરમાં રગદોળો.

નાની ડુંગળીઓ છોલટાં કાઢેલી અને મશરૂમને ગરમ પાણીમાં ઉકાળી જુદી મુકી દો. પેનમાં બટર નાખો અને ચિકનને બ્રાઉન થતા સુધી ફ્રાય કરીને જુદી મુકો. પછી પેનમાં બટર ગરમ કરો, તેમા ડેમીગેલસ નાખો અને ગરમ થયા પછી ચિકન નાખો પછી 10 મિનિટ બફાવા દો. હવે તેમા નાની ડુંગળી, મશરૂમ અને બેકનના ક્યુબ્સ મિક્સ કરીને 3-4 મિનિટ બફાવા દો. ચૌપ પાર્સલે ગાર્નિશ કરો અને બટર રાઈસની સાથે સર્વ કરો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Show comments