Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચટપટુ ચિકન

Webdunia
W.D
સામગ્ર ી - 500 ગ્રામ ચિકન, 2 મોટા ટામેટા, 1 ચમચી ધાણાજીરુ, 1 ચમચી જીરુ, અડધી ચમચી કાળા મરી, 2 ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રી ત - ટામેટાને ઝીણા સમારી લો. હવે કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા મીઠાની સાથે ચિકનના ટુકડા નાખો અને 5 મિનિટ સુધી વધુ તાપ પર હલાવતા રહો.

હવે તેમા ટામેટા નાખો અને ત્યાં સુધી હલાવતા રહો જ્યા સુધી ટામેટાનુ પેસ્ટ ન બની જાય અને તેલ ન નીકળવા માંડે.

જીરા પાવડર, કાળા મરીનો પાવડર અને ધાણા પાવડર નાખીને વધુ સારી રીતે મિક્સ કરો અને 5 મિનિટ સુધી થવા દો. હવે તેને ગેસ પરથી ઉતારી લો અને છીણેલુ આદુથી સજાવીને પીરસો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments