Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુથી મટન પુલાવ

Webdunia
W.D
સામગ્ર ી - 200 ગ્રામ મોટી ડુંગળી, 20 ગ્રામ લીલા મરચા, 1 કપ ફુદીનાના પાન, 1 કપ આદુને લાંબી સ્લાઈસમાં સમારેલુ, 10 ગ્રામ તેલ. 1 કપ નારિયળનુ દૂધ, 3 કપ પુલાવ ધોઈને પલાળેલો, 1/2 કપ મટનના ટુકડ મીઠુ નાખીને બાફેલા, 1/2 કિલો રીંગણ.

મસાલા માટે - 1 /2 કિલો ટામેટાની સ્લાઈસ, 10 ગ્રામ લસણનુ પેસ્ટ, 1 ચમચી લાલ મરચુ, એક ચમચી હળદર, 1 ચમચી લવિંગનો પાવડર.

બનાવવાની રી ત - 10 ગ્રામ તેલમાં સમારેલી ડુંગળી, લીલા મરચા, ફુદીનો, આદુના ટુકડા નાખીને સાંતળી લો મસાલા માટેની બધી સામગ્રી બાફેલા મટનમાં નાખી એક કપ પાણી નાખો અને આને ત્યાં સુધી થવા દો જ્યા સુધી મટન એકદમ સોફ્ટ ન થઈ જાય. ચોખાને નારિયળનુ દૂધ નાખીને બાફી લો. રીંગણની સ્લાઈસ કરીને તેમા મીઠુ નાખી દો, હવે બધુ મિક્સ કરીને સાંતળી લો. જોઈતા પ્રમાણમાં મીઠુ નાખો. કુકરમાં થોડીવાર સ્ટીમ થવા દો અને ગરમા ગરમ સર્વ કરો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Show comments