Webdunia - Bharat's app for daily news and videos

Install App

એગ પુલાવ

Webdunia
N.D
સામગ્ર ી - દોઢ કપ ચોખા, 1/2 વાડકી ડુંગલી ઝીણી સમારેલી, 1 નાની ચમચી આદુ-લસણનુ પેસ્ટ, 2 મોટા ટામેટા ઝીણા સમારેલા, 4 બાફેલા ઈંડા સ્લાઈસમાં કાપેલા, 1 મોટી ચમચી ફૂદીનાનુ પેસ્ટ, 1/2 ચમચી લાલ મરચુ, 1/2 નાની ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો, થોડા દૂધમાં કેસર પલાળેલુ, થોડો બાંધેલો લોટ વાસણને સીલ કરાઅ માટે, સ્વાદ મુજબ મીઠુ અને 2 મોટી ચમચી તેલ.

બનાવવાની રી ત - ચોખાને સાધારણ કસર રહેતા સુધી બાફો. કઢાઈમાં તેલ ગરમ કરો. આદુ-લસણંનુ પેસ્ટ મિક્સ કરી થોડીવાર સુધી સેકો. મીઠુ, ગરમ મસાલો, લાલ મરચુ અને હળદર પાવડર મિક્સ કરો. ટામેટા નાખીને ઢાંકી દો અને તે બફાય ત્યાં સુધી રહેવા દો. જ્યારે ટામેટા સીઝી જાય ત્યારે ગેસ પરથી ઉતારી ફૂદીનાનુ પેસ્ટ નાખો. ઉંડા વાસણમાં ચોખા અને ટામેટાની ગ્રેવીવાળુ પડ પાથરો. દરેક પડમાં મસાલા ઉપર બાફેલા ઈંડાની સ્લાઈસ મુકતા જાવ. છેવટે ચોખાની ચારે બાજુ દૂધ નાખીને વાસણને ઢાંકીને બાંધેલા લોટથી સીલ કરી દો. 15 મિનિટ સુધી દમ પર મુકો. તેને સાદી સમારેલી ડુંગળી, ટામેટા અને રાયતા સાથે પીરસો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

Show comments