Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંધ્રપ્રદેશની બિરિયાની

Webdunia
N.D

સામગ્ર ી - એક કિલો બાસમતી ચોખા,એક કિલો ચિકન, 250 ગ્રામ રિફાઈંડ તેલ, 500 ગ્રામ સમારેલી ડુંગળી,500 ગ્રામ
કાપેલા ટામેટા, એક કપ દહીં, 10-15 લીલા મરચાં લાંબા સમારેલા, પાંચ ગ્રામ તજ,ઈલાયચી અને લવિંગ, એક મોટી ચમચી આદુ-લસણનું પેસ્ટ, બે લીટર પાણી, મીઠું જરૂર મુજબ.

વિધ િ - ચોખાને સાફ કરીને અડધો કલાક સુધી પલાળી રાખો, ચિકનના મોટા મોટા ટુકડા કરી કાપી લો. હવે ચિકનના ટુકડામાં એક કપ દહીં અને અડધી ચમચી મીઠુ ઉમેરીને થોડી વાર માટે મુકી રાખો.

જરૂરી માત્રામાં તેલ ગરમ કરીને ડુંગળીને સાંતળો. હવે તેમાં લીલા મરચા, ઈલાયચી, તજ, લવિંગ મિક્સ કરો અને સેકી લો. ડુંગળી બદામી થયા પછી લસણ-આદુનુ પેસ્ટ અને ટામેટા નાખીને બધાને સાંતળો.

હવે ચિકન નાખીને બાફો. ચિકન બફાયા પછી ચોખા નાખીને જરૂર મુજબ પાણી નાખો અને સારી રીતે બફાવા દો. હવે ગરમા ગરમ બિરયાની સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments