rashifal-2026

અળવીના પાન સાથે માછલી

Webdunia
N.D

સામગ્ર ી - કોઈપણ માછલીના બે મોટા ટુકડા, 2 અળવીના પાન, 1 કપ મીઠુ અને હળદર નાખીને બનાવેલ ભાત, 1 મોટી ચમચી કોપરું, 4 લીલા મરચા, 6 લસણની કળી, 1 લીબુનો રસ અને મીઠુ.

બનાવવાની રીત - કોપરુ, લસણ, મરચા અને મીઠુ ઝીણુ વાટીને માછલીના ટુઅકડાને લગાવી મૂકી રાખો. અળવીના પાન પર લીંબુનો રસ અને મીઠુ લગાવી વચ્ચે ભાત ફેલાવી દો અને તેના પર મસાલામાં વીટાળેલ માછલીના ટુકડા મુકી દો.

અળવીના પાનનુ પડીકું બાંધીને અથવા તો તેને દોરાથી બાંધી તવા પર મુકી ચારે બાજુથી તેલ છોડી બંને બાજુથી શેકી લો ઢાંકીને ધીમા તાપે પણ શેકી શકો છો. એકદમ અલગ જ સ્વાદ ધરાવતી આ વાનગી અળવીના પાન સહિત ખાવાની હોય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

23 દિવસમાં વર્ષોનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો, કારણ કે બાળકનો શ્વાસ પથારીમાં જ બંધ થઈ ગયો... આખી વાર્તા તમને ચોંકાવી દેશે.

ગુજરાતની એક મહિલા ડોક્ટરને નિશાન બનાવીને 15 લાખ રૂપિયાની કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ થયો

મહારાષ્ટ્રના પુણેના રમેશ ડાઇંગના છત પર આગ લાગી

ડુંગળી અને લસણે 12 વર્ષનો સંબંધ તોડી નાખ્યો! સ્વાદના આ યુદ્ધે એટલો બધો હોબાળો મચાવ્યો કે પતિ કોર્ટમાં ગયો

ખજુરાહોમાં એક હોટલમાં ખાધા પછી ત્રણ કર્મચારીઓના મોત થયા, પાંચની હાલત ગંભીર છે.

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Show comments